જાન્યુઆરી ૧: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧૨૦:
* ૧૯૦૪ - ફઝલ ઇલાહી ચૌધરી, પાકિસ્તાની વકીલ અને રાજકારણી, પાકિસ્તાનના પાંચમા પ્રમુખ (અ.૧૯૮૨)
* ૧૯૦૫ - સ્ટેનિસ્લે મોઝુર, યુક્રેનિયન-પોલીશ ગણિતશાસ્ત્રી અને સિદ્ધાંતવાદી (અ.૧૯૮૧)
* ૧૯૦૭ - શિન્યુ હીટોમી, જાપાનીઝ દોડવીર (અ.૧૯૩૧)
* ૧૯૦૯ - ડાના એન્ડ્રુઝ, અમેરિકન અભિનેતા (અ.૧૯૯૨)
* ૧૯૦૯ - દત્તારામ હિન્દળેકર, ભારતીય ક્રિકેટર (અ.૧૯૪૯)
* ૧૯૦૯ - સ્ટેપન બાંડેરા, યુક્રેનિયન સૈનિક અને રાજકારણી, (અ.૧૯૫૯)
* ૧૯૧૦ - કોએસબિની, ઇન્ડોનેશિયન સંગીતકાર (અ.૧૯૯૧)
* ૧૯૧૦ - [[પ્રાણલાલ પટેલ]], ગુજરાતી તસવીરકાર.
* ૧૯૧૨ - [[અનંતરાય મણિશંકર રાવળ]] ગુજરાતી સાહિત્યકારનો અમરેલી ખાતે જન્મ.