જાન્યુઆરી ૧: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૨૦૮:
* ૧૯૪૩ - જેરીલીન બ્રિટ્ટેઝ, અમેરિકન ગોલ્ફર
* ૧૯૪૩ - રોનાલ્ડ પેરેલમેન, અમેરિકન ઉદ્યોગપતિ, મેક એન્ડ્રીવ્સ અને ફોર્બ્સની સ્થાપના કરી
* ૧૯૪૩ - ટોની નોલ્સ, અમેરિકન સૈનિક અને રાજકારણી, અલાસ્કાના ૭ મા રાજ્યપાલ
* ૧૯૪૩ - વ્લાદિમીર સેકસ, ક્રોએશિયન વકીલ અને રાજકારણી, ક્રોએશિયન સંસદના ૧૬ મા અધ્યક્ષ
* ૧૯૪૩ - રઘુનાથ અનંત માશેલકર [[ભારત|ભારતીય]] [[વિજ્ઞાન|વૈજ્ઞાનિક]].
* ૧૯૪૪ - બેરી બીથ, ઓસ્ટ્રેલિયન રગ્બી લીગ ખેલાડી
* ૧૯૪૪ - ચાર્લી ડેવિસ, ત્રિનિદાદિયન ક્રિકેટર
* ૧૯૪૪ - જીમી હાર્ટ, અમેરિકન કુસ્તી મેનેજર અને ગાયક
* ૧૯૪૪ - માટી અનટ, એસ્ટોનિયન લેખક, નાટકકાર, અને ડિરેક્ટર (અ.૨૦૦૫)
* ૧૯૪૪ - ઓમર અલ બશીર, સુદાનિસ ફિલ્ડ માર્શલ અને રાજકારણી, સુદાનના ૭ મા પ્રમુખ
* ૧૯૪૪ - ટેરેસા તોરાન્સ્કા, પોલિશ પત્રકાર અને લેખક (અ.૨૦૧૩)
* ૧૯૪૪ - ઝફારુલ્લાહ ખાન જમાલી, પાકિસ્તાની ફિલ્ડ હૉકી ખેલાડી અને રાજકારણી, પાકિસ્તાનના ૧૩ મા વડાપ્રધાન
* ૧૯૪૮ - અશોક સરાફ, [[મરાઠી]]-[[હિન્દી]] [[ચલચિત્ર]] અભિનેતા.
* ૧૯૫૦ - દીપા મહેતા, ભારતીય મૂળનાં કેનેડિયન [[ચલચિત્ર]] નિર્દેશક અને વાર્તાકાર.