જાન્યુઆરી ૧: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૨૧૮:
* ૧૯૪૪ - ટેરેસા તોરાન્સ્કા, પોલિશ પત્રકાર અને લેખક (અ.૨૦૧૩)
* ૧૯૪૪ - ઝફારુલ્લાહ ખાન જમાલી, પાકિસ્તાની ફિલ્ડ હૉકી ખેલાડી અને રાજકારણી, પાકિસ્તાનના ૧૩ મા વડાપ્રધાન
* ૧૯૪૫ - જેકી આઈકક્સ, બેલ્જિયન રેસ કાર ડ્રાઇવર
* ૧૯૪૫ - માર્ટિન સ્ચેન્શ, નોર્વેજીયન રેસ કાર ડ્રાઇવર
* ૧૯૪૫ - વિક્ટર આશે, અમેરિકન રાજકારણી અને પોલેન્ડમાં ભૂતપૂર્વ યુનાઈટેડ સ્ટેટ એમ્બેસેડર
* ૧૯૪૬ - કાર્લ બી. હેમિલ્ટન, સ્વીડિશ અર્થશાસ્ત્રી અને રાજકારણી
* ૧૯૪૬ -સુસાનહ મેકકોકલે, અમેરિકન ગાયક (અ.૨૦૦૧)
* ૧૯૪૬ - ક્લાઉડ સ્ટીલ, આફ્રિકન-અમેરિકન સામાજિક માનસશાસ્ત્રી અને શિક્ષક
* ૧૯૪૬ - રિવેલિનો, બ્રાઝિલીયન ફૂટબોલર અને મેનેજર
* ૧૯૪૬ - શેલ્બી સ્ટેલી, અમેરિકન પત્રકાર, લેખક, અને ડિરેક્ટર
* ૧૯૪૭ - જોન કોર્ઝાઈન, અમેરિકન સાર્જન્ટ અને રાજકારણી, ૫૪ મા ન્યૂ જર્સીના ગવર્નર
* ૧૯૪૭ - લિયોન પેટિલો, અમેરિકન ગાયક
* ૧૯૪૭ - લિયોનાર્ડ થોમ્પસન, અમેરિકન ગોલ્ફર
* ૧૯૪૮ - ડેવલલેટ બાજેલી, ટર્કિશ અર્થશાસ્ત્રી, શિક્ષક અને રાજકારણી, તુર્કીના ૫૭ મા ઉપવડાપ્રધાન
* ૧૯૪૮ - ડિક ક્વેક્સ, ન્યુ ઝિલેન્ડ ના દોડવીર અને રાજકારણી
* ૧૯૪૮ - જૉ પેટાગોનો, અમેરિકન ચિત્રકાર
* ૧૯૪૮ - પાવેલ ગ્રેશેવ, રશિયન જનરલ અને રાજકારણી, પ્રથમ રશિયન સંરક્ષણ પ્રધાન
* ૧૯૪૮ - અશોક સરાફ, [[મરાઠી]]-[[હિન્દી]] [[ચલચિત્ર]] અભિનેતા.
* ૧૯૪૯ - બોરીસ તરાસુક, યુક્રેનિયન રાજકારણી અને રાજદૂત
* ૧૯૪૯ - ઓલિવીયા ગોલ્ડસ્મિથ, અમેરિકન લેખક (અ.૨૦૦૪)
* ૧૯૫૦ - દીપા મહેતા, ભારતીય મૂળનાં કેનેડિયન [[ચલચિત્ર]] નિર્દેશક અને વાર્તાકાર.
* ૧૯૫૦ - જેમ્સ રિચાર્ડસન, અમેરિકન કવિ અને શિક્ષક
* ૧૯૫૧ - નાના પાટેકર, [[ચલચિત્ર]] અભિનેતા અને નાટ્ય કલાકાર.
* ૧૯૭૫ - સોનાલી બેન્દ્રે, ભારતીય અભિનેત્રી અને મોડેલ.