અકબર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧૬:
 
== શાસન ==
રાજ્યની સુરક્ષાની જવાબદારી બાળક અકબરના સંરક્ષક બૈરામ ખાન પર હતી.તત્કાલીન અવ્યવસ્થાનો લાભ લઈને બિહારના સૂર શાસક મુહમ્મદ આદિલશાહે પોતના કાબેલ સેનાપતિ હેમુની સહાયતાથી મુઘલ સુબેદાર તાર્દિબેગને નસાડી મુકીને દિલ્હી કબ્જે કર્યુ.અકબરનીસરદારી નીચેના થયેલા નિર્ણાયક યુદ્ધમાં હેમુ સૈન્ય વચ્ચે ૧૫૫૬માં પાણીપતના દ્ધિતીય યુદ્ધમાં હેમુનો પરાજય થયો અને ભારતમાં અકબરના હાથે મુઘલ સત્તાની પુન: સ્થાપના થઈ.આ પછીના ચાર વર્ષ બૈરમ્ખાનના પુર્ણ તથા આપખુદ શાસનના વર્ષો કહી શકાય.આ દરમ્યાન બૈરમખાને મુધલ શાસનને સલામત બનાવ્યુ.,પણ તેને સાંઘાને અને શિયાઓને ઉચ્ચ હોદ્દા પર મુક્યા.તેથી સુન્ની અમિરો તથા આધિકારીઓ નારજ થયા.વળી બૈરમખાને સત્તાના જોશમાં આવીને આકબર્ની અવગણના કરતાં આકબરે બૈરમ ખાનને મક્ક હજ કરવા જવાની સગવડ આપીને રાજ્યની ધુરા હથમા લિધી.માર્ગમાં બૈરમખાને કરેલા બળવામાં પરાજય થયો પરંતુ ભુતકળની સુવિધાઓને ધ્યાનમાં રખીને તેને અક્બરે ક્ષમા આપી.મક્કાની યાત્રા મટે આગળ જતા પાટણ મુકામે એક જુના શત્રુના હાથે તેની હત્યા થઈ.અકબરે તેના કુટુંબને દિલ્હી બોલવીને ખુબ ઉદાર વર્તન કર્યુ.બૈરમખાનના પતન પછીના બે વર્ષો ત્રિયા-શાસનના વર્ષો કહેવામા આવેછે.કેમ કે તે વર્ષો દરમિયાન તેની દુધમાતા માહમ આંગા મુખ્ય કાર્યકર્તા હતી.અકબરના ખાસ વફાદાર અને કુશળ વહીવટકર્તા તરીકે અકબરે શમ્સુદ્દીનની અકબરે મંત્રી તરીકે નિમણુક કરતા માહમ આદનખાનને શમસુદ્દીનની હત્યા કરી નાખી.આથી અકબરે આદમ્ખાનને મહેલની આગસી પરથી નીચે ફેંકાવીને મારી નાખાવ્યો.આથી તેના આઘાતમાં માહામ આંંગા આવસાન પમતા અકબર સર્વોપરી સાસક બન્યો.
 
==આકબરની રાજનિતી==
અન્ય મધ્યયુગીન સાસકોની જેમ અકબર પણ એક મહાન સમ્રાજ્યવાદી હતો.અને તેને પોતાનુ રજ્ય ઉત્તરે અફગાનિસ્તાન કાશ્મીરની દક્ષિણે મૈસુર સુધી તથા પસ્ચિમે ગુજરાતની પુર્વમાં બંગાળ સુધી ફેલાવવાની મહત્વાકાંક્ષા હતી.આ આશયથી અકબરે ૧૫૬૨ થી ૧૬૦૫ સુધીમાં અનેક લડાઈઓ કરી અને તેમા મોટાભાગની જીતો મેળવીને ભારતભરમા પોતાના સમ્રાજ્યનો વિસ્તાર કર્યો તથા ભારતને એકતા પણ આપી.અકબરનાં મોટાભાગના યુદ્ધો ખુબજ ઝડપી તથા આક્રમક હોવા છતા મટાભાગે ઉદારતાનો અંશ હતો.અકબરે ૧૬૬૨ થી ૧૬૦૧ સુધીમા અનુક્રમે માળવા, જબલપુર પાસેનુ ગોંદવાના,રણથંભેર,કાલિંજર,ચિતોડ(મેવાડ),જોધપુર,ગુજરાત,બંગાલ, કાબુલ કાશ્મિર,સિંઘ, કટ્દહાર,અહમદનગર તથા તેના બહાદુર પુત્ર વીર નારાયણે મુઘલોને સખત લડાઈ આપીને શહીદી વહોરી. અકબરે ફક્ત૯ દિવસમાંંંંં૯૬૫ કિ.મી. ની મજલ કાપીને ગુજરાતના અંતિમ સુલતાન મુઝફ્ફ્રશાહ ત્રિજાને આખરી પરાજય આપીને ગુજરાતને મુઘલસામ્રાજ્યમા સમાવી લિધુ.આનાથી મુઘલ સમ્રાજ્યને બંદર નો લાભ મળતા તેના વ્યપાર-વાણિજ્યનો વિકાસ થયો.ઐતિહાસિક દ્ર્ષ્ટિએ અકબરનુ સૌથી મહત્વનુ યુદ્ધ મેવાડના મહારાણા પ્રતાપસિંહ સામે હલ્દીઘાટીનું(૧૫૭૬) હતુ.આ યુદ્ધમાં મહારાણા પ્રતાપનો પરાજય થયો અને તેમને જંગલનો આશરો લેવો પડયો હતો.કર્નલ ટોડે હલ્દીઘાટીને મેવાડની થ્રર્મોપિલી કહી છે.
 
 
"https://gu.wikipedia.org/wiki/અકબર" થી મેળવેલ