રુડૉલ્ફ મોસબાઉઅર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
વિસ્તાર
વિસ્તાર કર્યો
લીટી ૨૩:
 
==જીવન==
તેમણે ટેક્નિકલ યુનિવર્સિટી ઑફ મ્યુનિકમાંથી શિક્ષણ લીધું હતું. તેઓ જ્યારે મૅક્સ પ્લાન્ક મેડિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં ડૉક્ટરેટ પદવી માટે સંશોધન કરતા હતા ત્યારે સંશોધનાત્મક અભ્યાસકાળ દરમિયાન મોસબાઉઅર ઘટનાની શોધ ૧૯૫૭માં કરી. ત્યારબાદ કૅલિફોર્નિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી અને મ્યૂનિકમાં પ્રાધ્યાપકનો હોદ્દો ધારણ કર્યો.<ref name=patel>{{cite book |last=પટેલ |first=આનંદ પ્ર. |title=ગુજરાતી વિશ્વકોશ |volume=ખંડ ૧૫ |date=જાન્યુઆરી ૨૦૦૨ |location=અમદાવાદ |publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ]] |page=૭૬૪}}</ref>
 
મોસબાઉઅરે ૧૯૫૭માં એલિઝાબેથ પ્રિટ્ઝ સાથે લગ્ન કર્યા હતાં. તેમને પીટર નામનો એક દિકરો અને રેગીના નામની એક દિકરી તેમજ અન્ય એક દિકરી - એમ ત્રણ સંતાન હતાં.<ref>{{cite book |author=Louise S. Sherby |title=The Who's Who of Nobel Prize Winners, 1901-2000 |url=http://www.questia.com/read/101312285/the-who-s-who-of-nobel-prize-winners-1901-2000 |edition=4th location=Westport, CT |publisher=Oryx Press |year=૨૦૦૨ |pages=224}}{{Subscription required |via=Questia}}</ref>
 
==સંશોધન==
મોસબાઉઅરે પારમાણ્વિક ન્યૂક્લિયસ વડે થતા ગૅમા-વિકિરણની ઉત્સર્જન અને શોષણનો અભ્યાસ કર્યો. તેમણે જોયું કે ગ્રાહી વડે આવું વિકિરણ ત્યારે જ ગ્રહણ થાય છે, કે જ્યારે પ્રેષક અને ગ્રાહીને એક જ આવૃત્તિ પર સમસ્વરિત કરવામાં આવે. આ ઘટનાને અનુનાદ-શોષણ કહે છે, જ્યારે પરમાણુનું ન્યૂક્લિયસ ગેમ-વિકિરણનું ઉત્સર્જન કરે છે, ત્યારે તે પ્રત્યાઘાત અનુભવે છે અને પરિણામે થોડી ઊર્જા ઘુમાવે છે અને તેની આવૃત્તિમાં ઘટાડો થાય છે. મોસબાઉઅર ઘટનાનો વિવિધ ક્ષેત્રે ઉપયોગ થાય છે. [[આઇન્સ્ટાઇન]]ના સાપેક્ષવાદને ચકાસવા માટે મોસબાઉઅર ઘટનાનો ઉપયોગ મહત્વનો છે. પારમાણ્વિક ન્યૂક્લિયસના ચુંબકીય ક્ષેત્રના માપન માટે પણ તેનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત [[રસાયણ શાસ્ત્ર]], [[જીવવિજ્ઞાન]] વગેરે ક્ષેત્રે આ ઘટનાનો ઉપયોગ થાય છે.<ref name=patel>
 
==સંદર્ભો==
{{reflist}}
{{Commons category}}
 
==બાહ્ય કડીઓ==