→વર્ણન: કડીઓ
Gazal world (ચર્ચા | યોગદાન) નાનું (removed Category:ભૌતિકવિજ્ઞાન; added Category:મૂળભૂત કણો using HotCat) |
Gazal world (ચર્ચા | યોગદાન) (→વર્ણન: કડીઓ) |
||
== વર્ણન ==
વિશ્વના તમામ કણોને બે વર્ગમાં વહેંચવામાં આવ્યા છે: (૧) બોઝૉન, કે જે પૂર્ણાંક [[પ્રચક્રણ]] ધરાવે છે. દા.ત. [[ફોટૉન]] અને [[મેસૉન]] અને (૨) ફર્મિયૉન, કે જે અર્ધપૂર્ણાંક પ્રચક્રણ ધરાવે છે. દા.ત. લેપ્ટૉન્સ અને બૅરિયૉન (એટલે કે
મૂળભૂત કણો (જે કણોનુ બીજા પેટાકણોમાં વિભાજન કરી શકાય નહિ તેવા કણો) ના ત્રણ સમૂહ છે. બોઝૉન તેમાનો એક સમૂહ છે. બાકીના બે સમૂહ છે: લેપ્ટૉન (હલકા કણો) અને ક્વાર્ક્સ. મૂળભૂત બોઝૉન નાના ઘટક કણોના બનેલા હોતા નથી, આથી તે મહત્વનાં કણો છે. આ બોઝૉન કણો સૃષ્ટિમાં પ્રવર્તતા મૂળભૂત બળોની પ્રેષણની પ્રક્રિયામાં ભાગ કે છે. આવા બોઝૉન કણ - કણ વચ્ચે બળનુ પ્રેષણ (transmission) કરે છે. બળના પ્રેષણની આ પ્રક્રિયામાં એક કણ બોઝૉન આપી દે છે અને બીજો કણ તે ઝીલીને તેનું શોષણ કરે છે.<ref name=patel/>
|