કુદરત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧૪:
 
કુદરત વિરાટ અને સુક્ષ્મ બન્ને ક્ષેત્રમાં પારંગત છે.
જો આપણી પાસે થોડા હજાર વારના બંગલો હોય તો આપણને ખુબ અભિમાન આવે છે. હવે જરા એ બંગલો આપણા શહેરની સરખામણીમાં કેઽલો નાનો છે તેનો વિચાર કરી જુઓ. વળી, આ શહેર દેશની સરખામણીમાં કાંઈ જ નથી. અને આ દેશ પ્રુથ્વીનો સુક્ષ્મભાગ છે. આ [[પ્રુથ્વી]] આકાશગંગાનો[[આકાશગંગા]]નો એક નાનો અંશ છે અને કુદરતે આવી અગણિત આકાશગંગા બનાવેલ છે.
આમ કુદરતની વિરાટતા સમજવા આપણી બુદ્ધિનું કોઇ ગજું નથી.
અરે આપણે બનાવેલ માપ પણ ટુંકા પડે આથી બે [[ગ્રહ]] વચ્ચેનું અંતર માપવા પ્રકાશવર્ષનો[[પ્રકાશવર્ષ]]નો ઉપયોગ કરવો પડે છે. અહીં મીટર-કિલોમીટર ઘણાં જ ટુકા પડે.
એક પ્રકાશવર્ષ એઽલે પ્રકાશકિરણે એક વર્ષની સફરમાં કાપેલ અંતર.
આ જ વસ્તુ સુક્ષ્મતાની બાબતમાં પણ લાગુ પડે.....