સપ્તેશ્વર મહાદેવ, અરસોડીયા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
2405:205:C908:440A:0:0:1307:50A1 (talk)એ કરેલો ફેરફાર 579958 પાછો વાળ્યો. Not verifiable
ટેગ: Undo
ઉલટાવવામાં આવેલા ફેરફારોમાંથી
 
લીટી ૩૨:
 
આ સ્થળનાં ધાર્મિક મહત્વની સાથે સાથે પર્યટક મહત્વ પણ ઘણાં છે. વર્ષ દરમ્યાન અમદાવાદ અને આસપાસનાં વિસ્તારની અનેક શાળાઓ વિદ્યાર્થીઓને અહીં પ્રવાસે લઇને આવે છે. આ ઉપરાંત અનેક સમુદાયો પણ અહીં દેવ દર્શન અને સાથે સાથે પ્રવાસની મજા માણવા આવે છે.
 
સપ્તેશ્વરને સ્થાનિક બોલીમાં "હાતેરા" (સાતેરા) કહે છે અને આકાશમાં આવેલા સપ્તર્ષિના તારાઓને પણ અહિંની બોલીમાં હાતેરા (સાતેરા) કહે છે. લોકબોલીમાં વૃદ્ધ માણસો આજે પણ હાતેરા જ બોલે છે.
 
{{સ્ટબ}}