આયરલેંડનું ગણતંત્ર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૬૨:
'''આયરલેંડ''' [[યૂરોપ]] [[મહાદ્વીપ]] નો એક નાનકડો દેશ છે જેની ચારે તરફ પ્રકૃતિનું સૌન્દર્ય ફેલાયેલ છે. પૂરો દેશ હરિયાળી થી ભરેલો છે. આ દુનિયામાં સૌથી મોટા દ્વીપ ના રૂપે તે ૨૦મા સ્થાન પર આવે છે. આ દેશ ની વસતિ ૩.૯૫ કરોડ઼ જેટલી છે.
==ઇતિહાસ==
આયરલેંડ નો ઇતિહાસ બતાવે છે કે સ્વાધીનતા મળતા પહેલાં આ દેશ બ્રિટિશ શાસન ને આધીન હતો. ૩ મે ૧૯૨૧ ના આ દેશ નું વિભાજન થઈ ગયું અને ૬ ડિસેઁબર ૧૯૨૨ ના આ યૂ. કે. થી સ્વતંત્ર થઈ એક અલગ રાજ્યના રૂપે સ્થાપિત્ય થઈ ગયા. રાજ્ય થી આને દેશ નો દરજ્જો ૨૯ ડિસેઁબર ૧૯૩૭ ના પ્રાપ્ત થયો અને સન ૧૯૪૯ ના આ દેશ પૂર્ણ રૂપે રિપબ્લિક ઑફ આયરલેંડ નામે દુનિયા ના માનચિત્ર પર અંકિત થઈ ગયો પરન્તુ આનો એક ભાગ આજે પણ યૂ. કે. ના અધિકાર ક્ષેત્રમાં આવે છે, જેને ઉત્તરી આયરલેંડ કહે છે. સન ૧૯૪૯માં આ દેશ બ્રિટેન થી સ્વતન્ત્ર તો થઈ ગયો પરન્તુ આર્થિક સંસાધનોં ના અભાવમાં આની અર્થવ્યવસ્થા ઉન્નતિ તરફ અગ્રસર ન થઈ શકી. સન ૧૯૫૦માં યુરોપિયન કમેટીની સદસ્યતા ગ્રહણ કર્યા પછી, વિકસિત સદસ્ય દેશોના સહયોગથી આની અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યું જેના પરિણામસ્વરૂપે આ દેશ સકલ ઘરેલૂ ઉત્પાદમાં વિશ્વમાં છઠ્ઠા સ્થાન પર છે, આની સાથે જ રાજનૈતિક સ્વતન્ત્રતામાં, આર્થિક સ્વતન્ત્રતામાં, માનવાધિકારમાં આની ગણના ઉચ્ચતમ સ્તર પર કરાય છે.
આની અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ પરિવર્તન આવ્યું જેના પરિણામસ્વરૂપે આ દેશ સકલ ઘરેલૂ ઉત્પાદમાં વિશ્વમાં છઠ્ઠા સ્થાન પર છે, આની સાથે જ રાજનૈતિક સ્વતન્ત્રતામાં, આર્થિક સ્વતન્ત્રતામાં, માનવાધિકારમાં આની ગણના ઉચ્ચતમ સ્તર પર કરાય છે.
 
==સંસ્કૃતિ==