આયરલેંડનું ગણતંત્ર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

 
==સંસ્કૃતિ==
આયરલેંડની મૂલત, જે પારમ્પરિક સંસ્કૃતિ છે, તે હવે ગામડા સુધી જ સીમિત રહી ગઈ છે. ગાંમોમાં વસેલ આયરિશ પોતાની સંસ્કૃતિ પ્રતિ આજે પણ તેટલા જ આસ્થાવાન છે જેટલા પહેલાં હતાં. તે તે રીતિ-રિવાજો, પરમ્પરાઓને જીવન્ત રાખેલ છે જો કોઈ પણ દેશની ઓળખ હોય છે. આયરિશ ખુલા વિચારોંના હોય છે. તે પોતાના વિચારો અને ભાવો ને પ્રદર્શિત કરવામાં જરા પણ સંકોચ નથી કરતા. આ જ ખુલાપન તમની વ્યવહારકુશલા ને વધુ સુદૃઢ઼ બનાવે છે. આયરિશ અને અંગ્રેજી અહીં ની મુખ્ય ભાષાઓ છે. આયરિશ ભાષા આ દેશની માતૃભાષા છે અને અંગ્રેજી ને સરકારી સ્તરે બીજી દૂસરી ભાષાનું સ્થાન પ્રાપ્ત છે. બોલ-ચાલમાં આયરિશ અને અંગ્રેજી બન્ને ભાષાઓનો પ્રયોગ થાય છે પરન્તુ અંગ્રેજી ભાષા મુખ્ય રૂપે વધુ પ્રયોગ કરાય છે. સમય ની સાથે અહીં ની જીવન-શૈલીમાં પણ મોટા પરિવર્તન આવ્યાં. મોટા ઘરોનું સ્થાન નાના અપાર્ટમેંટ્સ એ લીધું, ફાયરપેલેસ નું સ્થાન સેંટ્રલ હીટિગ સિસ્ટમ એ લીધું અને પારમ્પરિક આયરિશ ભોજન ની જગ્યા ફાસ્ટ ફૂડ એ લીધી. આયરિશ ભોજનમાં મુખ્ય રૂપે માઁસ અને બટેટાનો ઉપયોગ બહુતાયત માત્રા માં થાય છે. વિભિન્ન પ્રકાર ના અનાજોથી બનેલ બ્રેડ અહીં ના લોકો ના ભોજનનો આધાર છે. આયરિશ પોતાના સ્વાસ્થ્ય પ્રતિ અત્યધિક જાગરૂક છે આ માટે તેઓ તાજા શાક સાથે મધને પણ પોતાના ભોજનમાં શામિલ કરે છે. ભારતીય, ચાયનીજ, ઇટાલિયન અને મેક્સિકન ભોજન અહીં ના લોકોની પસન્દ બની રહ્યા છે પરન્તુ ફાસ્ટ ફૂડ યુવા વર્ગની મુખ્ય પસન્દ છે. આયરલેંડની પબ સંસ્કૃતિ પૂરા વિશ્વમાં પ્રસિદ્ધ છે.
આયરલેંડની
મૂલત, જે પારમ્પરિક સંસ્કૃતિ છે, તે હવે ગામડા સુધી જ
સીમિત રહી ગઈ છે. ગાંમોમાં વસેલ આયરિશ પોતાની સંસ્કૃતિ પ્રતિ આજે
પણ તેટલા જ આસ્થાવાન છે જેટલા પહેલાં હતાં. તે તે રીતિ-રિવાજો, પરમ્પરાઓને જીવન્ત રાખેલ છે જો કોઈ પણ દેશની ઓળખ હોય છે. આયરિશ ખુલા વિચારોંના હોય છે. તે પોતાના વિચારો અને ભાવો ને પ્રદર્શિત કરવામાં જરા પણ સંકોચ નથી કરતા. આ જ ખુલાપન તમની વ્યવહારકુશલા ને વધુ સુદૃઢ઼ બનાવે છે. આયરિશ અને અંગ્રેજી અહીં ની મુખ્ય ભાષાઓ છે. આયરિશ ભાષા આ દેશની માતૃભાષા છે અને અંગ્રેજી ને સરકારી સ્તરે બીજી દૂસરી ભાષાનું સ્થાન પ્રાપ્ત છે. બોલ-ચાલમાં આયરિશ અને અંગ્રેજી બન્ને ભાષાઓનો પ્રયોગ થાય છે પરન્તુ અંગ્રેજી ભાષા મુખ્ય રૂપે વધુ પ્રયોગ કરાય છે. સમય ની સાથે અહીં ની જીવન-શૈલીમાં પણ મોટા પરિવર્તન આવ્યાં. મોટા ઘરોનું સ્થાન નાના અપાર્ટમેંટ્સ એ લીધું, ફાયરપેલેસ નું સ્થાન સેંટ્રલ હીટિગ સિસ્ટમ એ લીધું અને પારમ્પરિક આયરિશ ભોજન ની જગ્યા ફાસ્ટ ફૂડ એ લીધી. આયરિશ ભોજનમાં મુખ્ય રૂપે માઁસ અને બટેટાનો ઉપયોગ બહુતાયત માત્રા માં થાય છે. વિભિન્ન પ્રકાર ના અનાજોથી બનેલ બ્રેડ અહીં ના લોકો ના ભોજનનો આધાર છે. આયરિશ પોતાના સ્વાસ્થ્ય પ્રતિ અત્યધિક જાગરૂક છે આ માટે તેઓ તાજા શાક સાથે મધને પણ પોતાના ભોજનમાં શામિલ કરે છે. ભારતીય, ચાયનીજ, ઇટાલિયન અને મેક્સિકન ભોજન અહીં ના લોકોની પસન્દ બની રહ્યા છે પરન્તુ ફાસ્ટ ફૂડ યુવા વર્ગની મુખ્ય પસન્દ છે. આયરલેંડની પબ સંસ્કૃતિ પૂરા વિશ્વમાં પ્રસિદ્ધ છે.
 
== કૃષિ એવં ઉદ્યોગ==