માર્ચ ૨૩: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું robot Removing: wuu:3月23号
નાનું robot Adding: bcl:Marso 23; cosmetic changes
લીટી ૧:
'''૨૩ માર્ચ'''નો દિવસ [[ગ્રેગોરીયન પંચાંગ]] મુજબ વર્ષનો ૮૨મો([[લિપ વર્ષ]] દરમ્યાન ૮૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૮૩ દિવસ બાકી રહે છે.
 
== મહત્વની ઘટનાઓ ==
* ૧૮૮૯ - 'અહેમદીયા મુસ્લીમ સમાજ'નીં,'હઝરત મિર્ઝા ગુલામ એહમદ' દ્વારા,કાદિયાન (Qadian),[[ભારત]]માં સ્થાપના થઇ.
* ૧૯૦૩ - [[રાઇટ બંધુઓ]]એ તેમનાં એરોપ્લેનનીં શોધનાં હકની સનદ (patent) માટે અરજી દાખલ કરી.
* ૧૯૧૯ - મિલાન, ઇટાલીમાં, બેનિટો મુસોલિનિએ ફાસિસ્ટ રાજકીય ચળવળ શરૂ કરી.
* ૧૯૩૧ - [[શહીદ ભગતસિંહ|ભગતસિંહ]], [[રાજગુરુ]] અને [[સુખદેવ]]એ ફાંસીનાં દોરડાને ગળે લગાડ્યું <font>'''[[વંદે માતરમ્]]'''</font>.
* ૧૯૩૩ - [[એડોલ્ફ હિટલર]]ને [[જર્મની]]નો સરમુખત્યાર બનાવતો '૧૯૩૩ નો સમર્થનકારી કાયદો' પસાર થયો.
* ૧૯૪૦ - "ઓલ ઇન્ડીયા મુસ્લિમ લીગ"ની વાર્ષિક સામાન્ય સભામાં 'લાહોર ઠરાવ' રજુ થયો.
લીટી ૧૧:
* ૧૯૫૬ - [[પાકિસ્તાન]], [[દુનિયા]]નું પ્રથમ ઇસ્લામિક ગણતંત્ર બન્યું.([[પાકિસ્તાન]]નો ગણતંત્ર દિવસ)
* ૨૦૦૧ - રશિયન અવકાશ મથક "મિર"નો નાશ કરાયો, તેમને ફિજી નજીક દક્ષિણ પ્રશાંત મહાસાગર ઉપર વાતાવરણમાં તોડી પાડવામાં આવ્યું.
*
 
== જન્મ ==
* ૧૮૯૩ - જી.ડી.નાયડુ ([[:en:G. D. Naidu|G. D. Naidu]]) (ગોપાલસ્વામી દોરાયસ્વામી નાયડુ), ભારતીય સંશોધક અને ઇજનેર (જેઓ ભારતનાં 'એડિસન' તરીકે પ્રખ્યાત હતા) (મૃ. ૧૯૪૭)
* ૧૯૧૦ - [[ડો. રામમનોહર લોહિયા]] પ્રખર ગાંધીવાદી તેમ જ સ્વાતંત્ર્ય સેનાની.
 
== અવસાન ==
* ૧૯૩૧ - [[શહીદ ભગતસિંહ|ભગતસિંહ]], [[રાજગુરુ]] અને [[સુખદેવ]], ભારતની આઝાદીનાં લડવૈયાઓ,ક્રાંતિકારીઓ.
* ૧૯૯૧ - પ્રકાશસિંહ, વિક્ટોરીયા ક્રોસ પ્રાપ્ત ભારતીય સૈનિક.(જ. ૧૯૧૩)
*
== તહેવારો અને ઉજવણીઓ ==
* [[પાકિસ્તાન]] - રાષ્ટ્રીય દિન (ગણતંત્ર દિવસ).
* હંગેરી,પોલેન્ડ - હંગેરી,પોલેન્ડ મૈત્રી દિવસ.
 
== બાહ્ય કડીઓ ==
* [http://news.bbc.co.uk/onthisday/hi/dates/stories/march/23 બી.બી.સી.(BBC): આજનો દિવસ]
 
લીટી ૪૧:
[[az:23 mart]]
[[bat-smg:Kuova 23]]
[[bcl:Marso 23]]
[[be:23 сакавіка]]
[[be-x-old:23 сакавіка]]