મોન્ટેનીગ્રો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
ચિત્ર ઉમેરો
લીટી ૮૭:
 
'''મૉન્ટેનીગ્રો''' એ દક્ષિણ-પૂર્વી યુરોપ નો એડ્રીએટીક સમુદ્રની કાંઠે વસેલો એક દેશ છે. ૧૩,૮૧૨ વર્ગ કિમી માં ફેલાયેલા આ દેશની વસ્તી ૬૨૦ હજાર થી વધુ છે, જેમાંના મોટાભાગના લોકો ખ્રિસ્તી ધર્મ અનુસરે છે. મોન્ટેનીગ્રોની રાજધાની પોડગોરિકા શહેર છે. ૨૦૦૬ માં સર્બિયાથી અલગ થઈ મોન્ટેનીગ્રો સ્વતંત્ર રાષ્ટ્ર બન્યુ હતુ. આ દેશમાં મોન્ટેનીગ્રન ભાષા બોલવામાં આવે છે.
[[Image:Montenegro municipalities.png|thumb]]
 
==સંદર્ભ==
<references />