આત્મવૃત્તાંત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
→‎ઇતિહાસ: સંવત છે, સ્પષ્ટ કર્યું
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનુંNo edit summary
લીટી ૨૧:
{{quote|આપણા ઘણા ભાઈઓનું માનવું છે કે સ્વ. મણિલાલનું લખેલું આત્મજીવન De Quincyનાં 'Confessions' જેવું, કે ગાંધીજીની આત્મકથા જેવું હશે. એ પ્રકારનું એ બિલકુલ નથી. એમાં હયાત કે થોડા સમય ઉપર ગત થયેલ સ્ત્રી-પુરુષો સંબંધી જે કથન છે એ અત્યારે પ્રસિદ્ધ થાય એ ઈષ્ટ નથી એમ તો સહજ સ્વીકારાશે, અને એ સિવાયનો જે ભાગ છે તે સર્વ પ્રસિદ્ધ કરવાથી કોઈને કશો લાભ થાય એમ નથી બલકે સાહિત્યદૃષ્ટિએ પણ એમાં (સ્વ.ની અનુપમ શૈલી સિવાય) કાંઈ વાંચવા જેવું નથી. આ લેખ મારા ઉપરાંત હજુ સુધી માત્ર સ્વ. માધવલાલે (સ્વ. મણિલાલના નાના ભાઈએ) જ વાંચ્યો છે અને એમણે પણ એ વાંચીને મને સ્પષ્ટ કહેલું કે એ પ્રસિદ્ધ કરવા જેવો નથી...|આનંદશંકર ધ્રુવ, ૧૯૩૦<ref name="ઠાકર૨૦૧૧"/>}}
 
ત્યાર બાદ વિવાદ ઊભો કરનાર આ લેખકોની જિજ્ઞાસા સંતોષવા માટે આનંદશંકરે મણિલાલની આત્મકથા 'વસંત'માં ટુકડે ટુકડે પ્રગટ કરી હતી. તેમણે સંવતવિ.સં. ૧૯૮૬ (અંક ૪, ૭), ૧૯૮૭ (અંક ૧, ૮) અને ૧૯૮૮ (અંક ૧, ૩) દરમ્યાન છ ટૂકડે આત્મકથાનો કેટલોક ભાગ ખંડિત સ્વરૂપે પ્રગટ કર્યો હતો. તે દરમ્યાન આ યુવાન લેખકોનો ઊહાપોહ બંધ થઈ જતાં આનંદશંકરે આ અાત્મકથાનોઆત્મકથાનો બાકીનો ભાગ પ્રગટ કરવાનું અટકાવી દીધું હતું. મૂળ હસ્તપ્રતનાં કુલ ૧૯૮ કે ૧૯૬ પાનામાંથી ૮૧ પાનાં જેટલું લખાણ આ રીતે પ્રગટ થવા પામ્યું હતું. અંબાલાલ પુરાણીએ આ આત્મકથાની હસ્તપ્રત મેળવવા ૧૫ વખત પ્રયત્નો કર્યા હતા, પરંતુ તેઓ એ મેળવી શકયા ન હતા. આનંદશંકરે સાચવી રાખેલી આ હસ્તપ્રત તેમના અવસાન બાદ તેમના પુત્ર ધ્રુવભાઈ ધ્રુવ પાસેથી ૧૯૫૦ની આસપાસ ધીરુભાઈ ઠાકરે પોતાના સંશોધનાત્મક અભ્યાસ માટે મેળવી હતી. ધીરુભાઈ ઠાકરે આ અાત્મકથાઆત્મકથા પુસ્તકરૂપે ૧૯૭૯માં પ્રગટ કરી હતી.<ref name="ઠાકર૨૦૧૧"/>
 
==આવકાર અને વિવેચન==