ઇસ્લામ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનું ગુજરાતી ભાષાના જ શબ્દો
લીટી ૧:
{{ઇસ્લામ}}
'''ઇસ્લામ''' (અરબી: اسلام ) એક તૌહીદી (એકેશ્વરવાદી) [[ધર્મ]] છે એ મુજબ એક માત્ર ઈશ્વર "અલ્લાહ"[1] છે અને પયગંબર હજરત મુહમ્મદ એના રસૂલદૂત (ઇશદૂતસંદેશવાહક) છે[2][૩].આ ધર્મ અલ્લાહના પ્રિય પયગંબર અને નબી [[મુહંમદ]] (સ.અ.વ.) મારફત લોકો સુધી પહોંચાડવામાં આવ્‍યો. ખુદાઇ (દિવ્ય) આદેશથી મુહંમદ પયગંબર (સ.અ.વ.) સાહેબ દ્વારા ૬ઠી સદીમાં ધાર્મિક ચળવળ ચલાવવામાં આવી, મુહંમદ પયગંબર (સ.અ.વ.) સાહેબ જ આ ચળવળ અને સમાજના ધાર્મિક તથા રાજકીય નેતા [[મહંમદ]] કહેવાયા. એટલા માટે જ ઇસ્‍લામમાં ધર્મને રાજકરણથી અલગ નથી સમજવામાં આવતું.અનુયાયીઓ નીઅનુયાયીઓની બાબતે ઇસ્લામ વિશ્વનો બીજા ક્રમનો સૌથી મોટો ધર્મ છે.[4] આના અનુયાયીઓની સંખ્યા ૧.૮૦ અબજથી વધારે છે (અર્થાત વિશ્વની વસ્તીના ૨૪.૧%),5 ઇસ્લામ નાઇસ્લામના અનુયાયી [[મુસ્લિમ]] કે [[મુસલમાન]] કહેવાય છે.6 મુસ્લિમોનીમુસલમાનોની બહુમતી ધરાવતા ૫૦ દેશો છે.4 ઇસ્લામ શીખવાડે છે કે [[અલ્લાહ]] દયાળુ, સર્વ શક્તિમાન અને અજોડ છે 7 જે પોતાના ઈશદૂતોદૂતો, પવિત્ર ગ્રંથો અને પ્રાકૃતિક નિશાનીઓ દ્વારા માર્ગદશન કરે છે.૩8 મુસ્લિમોનુંમુસલમાનોનો મુખ્ય ધાર્મિક ગ્રંથ [[કુરાન]] છે જે અલ્લાહ તરફથી અવતરિત થયો હોવાનું મુસ્લિમોમુસલમાનો માને છે.બીજા ધર્મગ્રંથોબીજા નેધર્મગ્રંથોને [[સુન્નત]] કે [[હદીસ]] તરીકે ઓળખવામાં આવે છે, જે હજરત મુહમ્મદએમુહમ્મદે જે વચનો કહ્યાં કે પોતાના જીવનમાં જે કાર્યો કર્યા એના સંગ્રહ છે. ઇસ્લામ શબ્દ અ - - ન (અમન – શાંતિ ) પરથી બન્‍યો છે.
 
* એટલે કે ઇસ્‍લામ સ્‍વીકારનાર અને [[ઈમાન]] લાવનાર માણાસ માટે [[અલ્‍લાહ]] તરફથી શાંતિ સલામતી નીસલામતીની બાંહેધરી આપવામાં આવે છે.
 
* એક બીજી રીતે ઇસ્‍લામનો અર્થ છે : આજ્ઞાપાલન અને સમર્પણ . અને ઈમાન એટલે શ્રધ્ધા , આસ્‍થા અને એકરાર .
 
એટલે ઇસ્‍લામનો અર્થ થયો કે અલ્‍લાહને સમર્પિત થઇથઈ એનું સંપૂર્ણ રીતે આજ્ઞા પાલનઆજ્ઞાપાલન કરવું. અને ઈમાનનો અર્થ થયો કે પોતાના સર્જનહાર, સ્‍વામી અને માલિકમાં શ્રધ્ધા રાખી તેનો એકરાર કરવો.
 
પૂર્ણતહઃપૂર્ણતઃ ઈમાનનો અર્થ છે અલ્‍લાહને તેના સર્વગુણો , વિશેષતા, પૂર્ણતા અને સંપૂર્ણ શ્રધ્ધા સહિત સ્‍વીકારવું. તદ્ પશ્ચાત એના આદેશાનુસાર જીવન વિતાવવાનો નિર્ધાર કરી સ્‍વંયને એના આઘીન કરવું એ ઇસ્‍લામ.
 
== ઇસ્લામના ૭ નિયમો ==
ઈસ્લામ માંઈસ્લામમાં એક સાચા મુસલમાન માટે આ સાત નિયમો પાળવા અનિવાર્ય છે:
 
૧. '''એકેશ્વરવાદ:''' મુસલમાનો એક જ ઈશ્વરને માને છે, જેને તેઓ અલ્લાહ (અને ફારસીમાં ખ઼ુદાખુદા) કહે છે. મુસ્લિમોમુસલમાનો માટે બીજા દેવતાઓની પૂજાને મહાપાપ ગણાય છે. અલ્લાહનું કોઈ પણ ચિત્ર કે મૂર્તિ બનાવવી અથવા કોઈ બીજા ચિત્ર કે મૂર્તિને પૂજવી પાપજનક ગણાય છે. કેમ કે સાચા અલ્લાહના સ્વરૂપની કલ્પના કરવી કે સમજણ કેળવવી અશક્ય છે.
 
૨. '''રસાલત (ભવિષ્યવાક્ય):''' ઈસ્લામ ઘણા નબીઓ (સંદેશાવાહકો)માં માને છે, જેમાં મૂસા, ઈબ્રાહિમ, યાહયા, ઈસા વગેરે સામેલ છે. પણ સૌથી છેલ્લા નબી (પયગંબર) મોહંમદ છે.
 
૩. '''ધર્મ પુસ્તક:''' મુસ્લિમોમુસલમાનો ધર્મ પુસ્તકોમાં આસ્થા ધરાવે છે. [[કુરાન]]માં કુલ ચાર પુસ્તકોની વાત છે સફૂહ એ ઈબ્રાહિમી, તૌરાત, જબૂર અને ઈંજીલ.
 
૪. '''ફરિશ્તા (અરબીમાં મલાઈકા):''' ફરીશ્તા પવિત્ર અને શુદ્ધ ઓજસ (રોશની/નૂર)થીઓજસથી બનેલી અમૂર્ત હસ્તિઓનું નામ છે. તે સમજુ અને નિર્દોષ છે. કુરાનમાં તેમની કેટલીક વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફરીશ્તા ન પુરૂષ છે, ન સ્ત્રી. તે તો સમય સંજોગો અનુસાર જુદા જુદાજુદાજુદા સમયે જુદી જુદીજુદીજુદી રીતે દેખાય છે.
 
૫. '''કયામતનો દિવસ:''' મુસ્લિમોનીમુસલમાનોની માન્યતા અનુસાર મૃત્યુ પછી પણ જીવન છે, જેને આખિરત કહે છે. સૃષ્ટીનો સર્વનાશ થઈ ગયા પછી [[કયામત]]નો દિવસ આવશે અને તેમાં મનુષ્યોની સાથે જગતભરનાંજગતભરના બુદ્ધિમાન લોકોને જીવન પ્રદાન કરીને [[મેદાન હશર]]માં ભેગા કરવામાં આવશે, ત્યાં તેમનું જીવન બતાવવામાં આવશે અને તેમના પાપોનો હિસાબ લેવામાં આવશે. ખુદા પ્રત્યેના પાપને ખુદા ઈચ્છે તો માફ કરી શકશે. જ્યારે મનુષ્યોએ મનુષ્યો પ્રત્યે આચરેલા પાપોની સજા તેનો ભોગ બનેલા લોકો નક્કી કરશે. મનુષ્યોને તેમના સારા કાર્યો અને વર્તનના આધારે [[સ્વર્ગ]] કે નર્કમાં મોકલવામાં આવશે.
 
૬. '''નસીબ:''' મુસ્લિમમુસલમાન હોવા માટે નસીબમાં વિશ્વાસ રાખવો જરૂરી છે. તે વિશ્વાસ એટલે, અલ્લાહ સમય અને જગ્યામાં કેદ નથી અને દરેક વસ્તુના આગળપાછળની વાતો જાણે છે અને કોઈ પણ કાર્ય તેની ઈચ્છા વિના ન થઈ શકે.
 
૭. '''બંદગી:''' ઇસ્લામ ધર્મમાંઇસ્લામમાં બંદગી ફરજિયાત છે. પાંચ સમયની નમાજ અને રોજા રાખવા એ અલ્લાહનો હુકમ છે.
 
== જન્નત અને દોઝખની માહિતી ==
'''જ્ન્નત''' ([[સ્વર્ગ]]): જે લોકો અલ્લાહ અને તેના રસુલ સલ્લ્લાહો અલયહિ વસલ્લ્લમેરસુલે બતાવેલા રસ્તા પર ચાલ્યા હશે, તેને ક્યામતના દિવસે અલ્લાહ પાક તેના રહેમ, કરમ (દયા) થીરહેમથી [[જન્નત]]મા દાખલ કરશે. જ્ન્નત અલ્લાહ પાકે એવી બનાવી છે કે, માણસે તેની દુનિયામાં કલ્પના પણ નહી કરી હોય.
 
'''દોઝખ''' (નર્ક): જે લોકો અલ્લાહ અને તેના રસુલ સલ્લ્લાહો અલયહિ વસલ્લ્લમેરસુલે બતાવેલા રસ્તા પર નહી ચાલ્યા હોય, તેને કયામત નાકયામતના દિવસે અલ્લાહ પાક દોઝખમાં નાખશે. એ દોઝખ નીદોઝખની અંદર એવા એવા વિચિત્ર જનાવર હશે. જેની માણસે દુનિયામાં કલ્પના પણ નહીં કરી હોય. દોઝખની આગ અલ્લાહ પાકેઅલ્લાહે એવી બનાવી છે કે, એમા માણસને એક વાર નાખી બહાર કાઢવામાં આવશે અને તેને દુનિયાની આગમાં નાખવામાં આવે તો તે દુનિયાની આગમાં આરામથી સુઇ જશે.
 
''' ઇસ્લામના પાયા ગણાતી પાંચ મહત્વની બાબતો: '''