અલ્લાહ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
વિસ્તાર
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનુંNo edit summary
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૫:
 
ઈસ્લામના મત પ્રમાણે અલાહ એક અને અદ્રિતીય છે. તેને કોઈ વસ્તુની લેશમાત્ર જરૂરત નથી. તે સ્વયંસંપૂર્ણ છે. એનામાંથી કોઈ જન્મ્યો નથી, કે એ કોઈમાંથી પેદા થયો નથી. તે અનુપમ છે, અને તેનો કોઈ સાથી નથી.<ref name=Bombaywala/>
ઇસ્લામી પરંપરામાં અલ્લાહના ૯૯ લાક્ષણિક નામો (અલ-અસ્મા'અલ હુસ્ના."શ્રેષ્ઠ નામો)નો ઉલ્લેખ મળે છે,જે એના ગુણો કે લાક્ષણિકતાઓ ને દર્શાવે છે.<ref>{{ Encyclopedia of the Modern Middle East and North Africa, ''Allah''}} આ ૯૯ નામોમાંથી સૌથી પ્રસિદ્ધ અને સૌથી વધારે વપરાતું નામ છે "અર-રહમાન" (કૃપાળુ) અને "અર-રહીમ"(દયાળુ).<ref>{{Carolyn Fluehr-Lobban, ''Islamic Society in Practice'', University Press of Florida, p. 24}}
અલ્લાહના નામથી કેટલાક શબ્દો ખૂબ પ્રચલિત છે મુસલમાનો એના સ્મરણ (ઝિક્ર) કરતી વખતે બોલે છે જેમકે "સુબ્હાન અલ્લાહ"(પવિત્રતા છે અલ્લાહને),"અલ-હમ્દુલીલ્લાહ" (પ્રશંસા છે અલ્લાહ માટે),"લા-ઇલાહા ઇલ્લલ્લાહ "(અલ્લાહ સિવાય કોઈ ઈશ્વર નથી),"અલ્લાહુ અકબર"(અલ્લાહ મહાન છે)," ઇન્શા અલ્લાહ" (અલ્લાહની ઇચ્છા હશે) અને " માશા અલ્લાહ " (અલ્લાહે એવું ઇચ્છ્યું).<ref>{{M. Mukarram Ahmed, Muzaffar Husain Syed, ''Encyclopaedia of Islam'', Anmol Publications PVT. LTD, p. 144}}
 
==સંદર્ભ==