ટપાલ ટિકિટ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
→‎સેપરેશન / પરફોરેશન: ઉપયોગમાં લીધેલ તસવીરોનુ વિવરણ ગુજરાતીમાં ભાષાંતરીત કરેલ છે.
→‎સેપરેશન / પરફોરેશન: સંદર્ભ ઉમેરેલ છે.
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧૫:
પરફોરેશન માટેનું યંત્ર શોધવાનું શ્રેય આયરીશ જમીનદાર હેન્રી આર્ચરને જાય છે. યુનાઈટેડ કિંગડમએ સૌ પ્રથમ પરફોરેશન વાળી ટિકિટ બહાર પાડી હતી.૧૮૫૪માં લંડનમાં બહાર પડેલી પેની રેડ ટિકિટએ આ યંત્ર દ્વારા પરફોરેશન કરવામાં આવેલી સૌ પ્રથમ ટિકિટ હતી.
[[File:Stamp UK Penny Red pl148.jpg|thumb|right|‘ધ પેની રેડ’ ૧૮૫૪. વિશ્વની સૌ પ્રથમ પરફોરેટેડ (છિદ્રકતાર ધરાવતી) ટપાલ ટિકિટ ]]
૨ સે.મી ના અંતરમાં પડેલા છિદ્રોની સંખ્યાને આધારે અથવા વૈયક્તિક ટિકિટના સંદર્ભમાં દાંતાની સંખ્યાને આધારે પરફોરેશન નક્કી કરવામાં આવે છે. <ref>Philately for Beginners, Postmaster General, Vadodara, Pg 12-13</ref>
 
==પ્રકાર ==