ચોટીલી ડુબકી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧૮:
== Description ==
[[File:Podiceps cristatus juv.jpg|thumb|left|યુવા ચોટીલી ડુબલીનું માથું, જે ચોક્કસ પટ્ટીઓ ધરાવતી આકૃતીથી ઓળખાય જાય છે]]
[[File:Podiceps cristatus MHNT.ZOO.2010.11.38.1.jpg|thumb|lleftleft| ''Podiceps cristatus'']]
આ પક્ષી ૪૬-૫૧ સેમી. લંબાઇ અને પાંખો સહીત ૫૯-૭૩ સેમી. પહોળાઇ ધરાવે છે. આ પક્ષી ગજબનું તરવૈયું અને ડુબકીબાજ હોય છે, અને પાણીમાંથી માછલી પકડવામાં તે નિપૂણતાનો ઉપયોગ કરે છે. ઉનાળામાં પુખ્તવયનાં પક્ષીઓ માથાં અને ગરદન પર પટ્ટીઓ ધરાવતા હોય તુરંત ઓળખાઇ જાય છે, શિયાળામાં આ પક્ષી અન્ય '[[ડુબકી કુટુંબ]]'નાં પક્ષીઓ કરતાં વધુ સફેદ દેખાય છે, ખાસતો આંખનો ઉપરનો સફેદ ભાગ અને ગુલાબી ચાંચને કારણે ઓળખાઇ જાય છે.