ઈથર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
વિસ્તાર
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૭:
# સાદા ઈથર: ડાઇમિથાઇલ ઈથર (CH<sub>3</sub>OCH<sub>3</sub>) અને [[ડાઇઇથાઇલ ઈથર]] (CH<sub>3</sub>CH<sub>2</sub>OCH<sub>2</sub>CH<sub>3</sub>).
# મિશ્ર ઈથર: મિથાઇલ ઇથાઇલ ઈથર (CH<sub>3</sub>OCH<sub>2</sub>CH<sub>3</sub>) અને મિથાઇલ ફિનાઇલ ઈથર (C<sub>6</sub>H<sub>5</sub>-O-CH<sub>3</sub>).
 
==ઉપયોગો==
* દર્દીને વાઢકાપ દરમિયાન બેભાન કરવા ડાઇઇથાઇલ ઈથરનો ઉપયોગ થાય છે. ૧૦ ઑક્ટોબર ૧૮૪૯ના રોજ વિલિયમ મૉર્ટને ઍબટ નામના દર્દીને ઈથર વડે બેભાન બનાવ્યો હતો અને ડૉ. જોન સી. વૉરેને દર્દીના જડબા ઉપરની ગાંઠ પીડા વગર દૂર કરી હતી.
* ડાઇઇથાઇલ ઈથર, આઇસોપ્રોપાઇલ ઈથર અને ટેટ્રાહાઇડ્રોફ્યુરેન કાર્બનિક પદાર્થોના નિષ્કર્ષણ માટે અગત્યના દ્રાવકો છે.
* ડાઇફિનાઇલ મિથેન અને ડાઇફિનાઇલ ઈથરની વાસ ગુલાબ જેવી હોઈ સુંગધીદાર પદાર્થોની બનાવટમાં તે વપરાય છે.
* ડાઇફિનાઇલ મિથેન અને ડાઇફિનાઇલ ઈથરનું મિશ્રણ ઉદ્યોગોમાં ઉષ્માસ્થાનાંતરણના માધ્યમ તરીકે વપરાય છે.
* <chem>\alpha</chem>-<chem>\alpha</chem>–ડાઇક્લોરોમિથાઇલ ઇથર પ્રથમ વિશ્વયુદ્ધમાં અશ્રુવાયુ તરીકે વપરાયું હતું.
* ઈથિલીન ઑક્સાઇડ તથા પ્રોપીલીન ઑક્સાઇડનું પેટ્રોરસાયણ ઉદ્યોગોમાં મોટા પ્રમાણમાં વપરાય છે; કારણ કે તે વિવિધ પ્રકારનાં ઉપયોગી રસાયણોની બનાવટમાં અગત્યનું મધ્યસ્થી છે.<ref name="ત્રિવેદી2014"/>
 
==સંદર્ભો==
"https://gu.wikipedia.org/wiki/ઈથર" થી મેળવેલ