ટપાલ ટિકિટ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
→‎શોધ: સન્દર્ભ્ ઉમેરેલ્ છે.
→‎ઇતિહાસ: વિસ્તૃત કરેલ છે.
લીટી ૪૧:
== ઇતિહાસ ==
[[File:Penny black.jpg|thumb|right|પેન્ની બ્લેક, વિશ્વની સૌથી પહેલી ટપાલ ટિકિટ.]]
જો કે, ટપાલ ટિકિટના શોધ-વિચાર માટે ઘણી બધી વ્યક્તિઓએ દાવા કર્યા છે છતાં એ બહું સ્પષ્ટ રીતે દસ્તાવેજીકૃત છે. સર રોનાલ્ડ હીલ દ્વારા સુચવાયેલાં ટપાલ સુધારાના પરિણામે સૌ પ્રથમ ૧લી મે ૧૮૪૦ના રોજ ટપાલ ટિકિટ બહાર પાડવાનું શ્રેય ‘યુનાઈટેડ કિંગડમ ઓફ ગ્રેટ બ્રિટન એન્ડ આયરલેન્ડ’ ને જાય છે.
પ્રથમ ટપાલ ટિકિટ પેની બ્લેક ૧લી મે ૧૮૪૦ થી ખરીદી માટે પ્રાપ્ય થઇ જે ૬ મે ૧૮૪૦ થી વપરાશમાં આવી. તેના બે દિવસ બાદ ૮ મે ૧૮૪૦ ના રોજ ‘વાદળી રંગની બે પેનીની ટિકિટ’ની રજૂઆત થઇ. અડધા ઔસથી ઓછા વજનવાળી ટપાલ માટે પેની બ્લેક પૂરતી હતી. બંને ટપાલ ટિકિટો પર રાણી વિક્ટોરીયાનો ચહેરો છપાયો હતો. બંને ટપાલ ટિકિટોમાં પરફોરેશન (છિદ્રકતાર) ન હતા આથી આખી શીટમાંથી તેમને છૂટી પાડવા કાતરથી કાપવામાં આવતી હતી.
 
ટિકિટ બહાર પાડનારો યુ.કે. એકમાત્ર દેશ હોવાથી પ્રથમ ટપાલ ટિકિટમાં દેશના નામનો ઉલ્લેખ જોવા મળતો નથી. અને આમ, યુ.કે. એકમાત્ર એવો દેશ રહ્યો કે જેની ટપાલ ટિકિટ પર દેશનું નામ ન હતું. <ref>{{Cite book|last=Garfield|first=Simon|title=The Error World: An Affair with Stamps|publisher=Houghton Mifflin Harcourt|location=Boston|pages=118|url=https://books.google.com/?id=EBI4brLkz7AC&pg=PA118|isbn=0-15-101396-9|date=January 2009 }}</ref><ref>{{Cite book|last=O'Donnell|first=Kevin|author2=Winger, Larry|title=Internet for Scientists|publisher=CRC Press|location=|pages=19|url=https://books.google.com/?id=xXf068I5-tUC&pg=PA19|isbn=90-5702-222-2|year=1997 }}</ref> ૧૮૩૯ પહેલાં યુ.કે.માં ટપાલ દ્વારા મોકલાયેલા કાગળની સંખ્યા ૭૬ મિલીયન હતી જેમાં ૧૮૫૦ સુધીમાં પાંચ ઘણો (૩૫૦ મિલીયન) ઉછળો જોવા મળ્યો. <ref name="The British Postal Museum">[http://postalheritage.org.uk/news_archive/royal-society-350th-anniversary-stamps The British Postal Museum]</ref>
 
યુ.કે.ની હરોળમાં જ સ્વીટ્ઝર્લેન્ડે ૧ માર્ચ ૧૮૪૩ના રોજ પોતાને ટપાલ ટિકિટ બહાર પાડી જે 'કેન્ટોન ઓફ જૂરીચ' તરીકે ઓળખાય છે. પેની બ્લેક માટે વપરાયેલાં પ્રિન્ટરથી જ બ્રાઝીલે ૧ ઓગસ્ટ ૧૮૪૩ના રોજ પોતાની પ્રથમ ટિકિટ બહાર પાડી. જો કે, બ્રિટનથી અલગ તેણે તેમના રાજા પેડ્રો– ૨ ના ફોટોવાળી ટિકિટ બહાર ન પાડતાં 'બુલ્સ આઇ' તરીકે ઓળખાતી ટિકિટ બહાર પાડી. જેથી તેમના રાજાની છબીને પોસ્ટમાર્ક દ્વારા ખરાબ થતી નિવારી શકાય.
 
યુ.એસ.એ. એ ૧૮૪૭માં તેમની પહેલી અધિકૃત ટપાલ ટિકિટ તરીકે ૫ અને ૧૦ સેન્ટની બેન્જામિન ફ્રેન્કલીન અને અબ્રાહમ લિંકનને દર્શાવતી બે ટિકિટો બહાર પાડી. જાન્યુઆરી ૧૮૫૪માં ટપાલ ટિકિટ વિચ્છેદન માટે પરફોરેશન તૈયાર કરાયા. પ્રથમ અધિકૃત પરફોરેટેડ ટપાલ ટિકિટ ફેબ્રુઆરી ૧૮૫૪માં બહાર પડી. <ref name=AMEncyclopedia1415 >Why has a Postage Stamp a Perforated Edge? — ''A.M. Encyclopedia'' — Volume Two — page 1415</ref>
 
== ડીઝાઇન==