"અરવિંદ આશ્રમ" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

અરવિંદ આશ્રમ ખાતે અરવિંદની પ્રતિમા દર્શાવતી તસવીર ઉમેરેલ છે.
(પ્રકાશનાધિકાર યુક્ત ખાનગી વેબ પરથી કોપી-પેસ્ટ કરાયેલું હટાવ્યું...)
(અરવિંદ આશ્રમ ખાતે અરવિંદની પ્રતિમા દર્શાવતી તસવીર ઉમેરેલ છે.)
 
[[File:Sri Aurobindo - Statue at Sri Aurobindo Ashram Vadodara.jpg|thumb|અરવિંદ આશ્રમ વડોદરા ખાતેની શ્રી અરવિંદની પ્રતિમા]]{{unreferenced|date=April 2013}}
{{unreferenced|date=April 2013}}
 
'''મહર્ષિ અરવિંદ ઘોષ''' - જાણીતા સ્વાતંત્ર્ય સેનાની તથા જાણીતા તત્વચિંતક હતા. તેઓ [[વડોદરા]]માં ઇ.સ. ૧૮૯૪ થી ઇ.સ. ૧૯૦૬ દરમ્યાન મહારાજા સયાજીરાવ ગાયકવાડના અંગત સચિવ તરીકે રહ્યા હતા. તેઓએ આ દરમ્યાન ઉપ - આચાર્ય તથા પ્રાધ્યાપક તરીકે પણ કામ કર્યુ હતું. તેમનું નિવાસ સ્થાન આજે '''અરવિંદ આશ્રમ''' તરીકે જાણીતું છે. આ રાષ્ટ્રીય સ્મારક વડોદરાના [[દાંડિયા બજાર, વડોદરા| દાંડિયા બજાર]] વિસ્તારમાં આવેલું છે. આ સ્થળે [[યોગ]] અને [[ધ્યાન]] નિયમિત રૂપે શિખવાડવામાં આવે છે તેમ જ એકયુપ્રેસરની સારવાર તેમ જ તાલિમ આપવાનું કાર્ય પણ વિનામૂલ્યે સંપન્ન કરવામાં આવે છે. શ્રી અરવિંદજીના જીવન આધારિત નાનકડું મ્યુઝિયમ પણ મુલાકાત લેવા જેવું સ્થળ છે.
૧,૬૮૪

edits