અશોક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૫:
|succession= ૩જો મૌર્ય રાજા
|reign = {{circa|૨૬૮|૨૩૨ ઈસ પૂર્વે}}{{sfn|Upinder Singh|2008|p=૩૩૧}}
|coronation = ઇસઈ.સ. પૂર્વે ૨૬૮{{sfn|Upinder Singh|2008|p=૩૩૧}}
|predecessor = બિંદુસાર
|successor = દશરથ મૌર્ય
લીટી ૨૦:
|કુણાલ
|ચારુમતિ}}
|spouses-type =પત્નિઓપત્નીઓ
| dynasty = [[મૌર્ય વંશ]]
|father = બિંદુસાર
|mother = શુભાદ્રંગી
|birth_date = ઈસઈ.સ. પૂર્વે ૩૦૪
|birth_place = [[પાટલીપુત્ર]], [[પટના]]
|religion = <!-- Do not add anything here. (See talk.) The reader can read about Ashoka's religion in the main article. !-->
|death_date = ઇસઈ.સ. પૂર્વે ૨૩૨ (ઉંમર ૭૨)
|death_place = [[પાટલીપુત્ર]], [[પટના]]
}}
'''અશોક''' (રાજ્યકાળ .સ. પૂર્વે ૨૬૮-૨૩૨) પ્રાચીન ભારતમાં [[મૌર્ય વંશ]]નો રાજા હતો અને સમ્રાટ અશોક તરીકે ઇતિહાસમાં જાણીતો છે. તેના સમયમાં મૌર્ય સામ્રાજ્ય ઉત્તરમાં હિન્દુકુશની પહાડીઓથી દક્ષિણમાં [[ગોદાવરી]] નદીના દક્ષિણકાંઠા, તથા [[મૈસૂર]] સુધી અને પૂર્વમાં હાલના [[બાંગ્લાદેશ]]થી પશ્ચિમમાં [[અફઘાનિસ્તાન]] સુધી વિસ્તરેલું હતું, જે તે સમયનું સૌથી મોટું ભારતીય સામ્રાજ્ય હતું. સમ્રાટ અશોકને વિશાળ સામ્રાજ્યના કુશળ શાસક તથા [[બૌદ્ધ ધર્મ]]ના પ્રચારક તરીકે ઓળખવામાં આવે છે.
 
તેના જીવનકાળના ઉત્તરાર્ધમાં સમ્રાટ અશોક [[ગૌતમ બુદ્ધ]]નો અનુયાયી બની ગયો અને ભગવાન બુદ્ધની સ્મૃતિમાં તેણે એક સ્તંભનુ નિર્માણ કરાવ્યું જે આજે પણ [[નેપાળ]]માં ગૌતમ બુદ્ધના જન્મસ્થળ [[લુમ્બિની]]માં માયાદેવી મંદિર પાસે જોઇજોઈ શકાય છે. તેણે [[બૌદ્ધ ધર્મ]]નો પ્રચાર [[ભારત]] ઉપરાંત [[શ્રીલંકા]], [[અફઘાનિસ્તાન]], [[એશિયા|પશ્ચિમ એશિયા]], મિસ્ર તથા યુનાનમાં પણ કરાવ્યો હતો.
 
== આરંભિક જીવન ==
"https://gu.wikipedia.org/wiki/અશોક" થી મેળવેલ