રવિ પાક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું added Category:ખેતીવિષયક using HotCat
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧:
ભારતમાં શિયાળામાં વાવણીજેનું વાવેતર કરવામાં આવતાઆવે છે તેવા પાકોને રવિ પાક કહેવામાં આવે છે. (તે શિયાળું પાક તરીકે પણ ઓળખાય છે.) આ પાકની કાપણી શિયાળામાં નવેમ્બરથી એપ્રીલમાંએપ્રિલમાં થતી હોવાથી રવિ પાક કહેવાયથાય છે. ઘઉં, બાજરી, વટાણા, ચણા અને રાઇ મહત્વનાએ મહત્ત્વના રવિ પાકો છે. ભારતના ઉત્તર તથા ઉત્તર-પૂવૅપૂર્વ ભાગ જેમ કે પંજાબ અને કાશ્મિરકાશ્મીર તથા પાકિસ્તાનના સિંઘસિંધ પ્રદેશો ઘઉં તથા રવિ પાકના ઉત્પાદન માટે જાણીતા છે. પશ્ચિમી ફેલાયેલા વાવાઝોડાને કારણે વરસાદની પૂરતી પ્રાપ્તિ આ પાકોની સફળતા માટે મદદરૂપ છે.
મકાઈ, રજકો, જીરું, ધાણા, ઘઉં, મેથી, ચણા, ડુંગળી, ટામેટા, વરીયાળીવરિયાળી, બટાટા, ઇસબગુલ, ઓટ રવિ પાક છે.
 
[[શ્રેણી:ખેતીવિષયક]]