યોગસૂત્ર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૨:
 
==રચનાકાર અને રચનાકાળ==
ડો. [[સર્વપલ્લી રાધાકૃષ્ણન]] અને મૂરેના મત પ્રમાણે આ ગ્રંથના રચનાકાર [[પતંજલિ]] છે અને રચનાકાળ .સ. પૂર્વે બીજી સદીનો છે. જયારે સ.ના. દાસગુપ્તા જેવા વિદ્વાનોના મત પ્રમાણે આ ગ્રંથના રચનાકાર અને સંસ્કૃત વ્યાકરણ માટે વિખ્યાત [[પતંજલિ]] એક જ વ્યક્તિ છે. કેટલાક વિદ્વાનોમાં એવો મત પ્રવર્તે છે કે આ ગ્રંથનો રચનાકાર એક વ્યક્તિ નથી, પણ તે બીજી કે ત્રીજી સદીમાં શરુશરૂ થયેલ પરંપરાઓના અનેક ગ્રંથો નુંગ્રંથોનું સંકલન માત્ર છે.
 
==ગ્રંથ નું સંગઠન==
યોગસૂત્ર માં ૧૯૬ સૂત્રો છે અને તે ચાર ભાગો અથવા પદોમાં વહેંચાયેલા છે.