હિડેકી યુકાવા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નવો વિભાગ
(હસ્તાક્ષર)
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
(નવો વિભાગ)
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
}}
 
'''હિડેકી યુકાવા''' (૨૩ જાન્યુઆરી ૧૯૦૭ – ૮ સપ્ટેમ્બર ૧૯૮૧) જાપાનિઝ સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી હતા. પ્રબળ નાભિકિય બળનું નિયમન કરતાં કણ પાય-મેસોનની સૈદ્ધાંતિક આગાહી કરવા માટે તેમને ૧૯૪૯ના વર્ષનું ભૌતિકશાસ્ત્રનું [[નોબેલ પારિતોષિક]] એનાયત થયું હતું. આ સન્માન મેળવનાર તેઓ પ્રથમ જાપાનિઝ વ્યક્તિ હતા.<ref name="GV">{{Cite encyclopedia |title=યુકાવા, હિડેકી |encyclopedia=[[ગુજરાતી વિશ્વકોશ]] |last=પટેલ |first=પ્રહલાદ છ. |editor-last=ઠાકર |editor-first=ધીરુભાઈ |editor-link=ધીરુભાઈ ઠાકર |publisher=ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ |date=April 2003 |edition=1st |volume=૧૭ |location=અમદાવાદ |pages=૧૧૫–૧૧૬}}</ref>
 
==જીવન==
હિડેકી યુકાવાનો જન્મ ૨૩ જાન્યુઆરી ૧૯૦૭ના રોજ ટોક્યો ખાતે થયો હતો. તેમનું મૂળનામ હિડેકી ઓગાવા હતું, પરંતુ ૧૯૩૨માં સુમી યુકાવા સાથે લગ્ન કર્યા બાદ તેમણે તેમની પત્નીની અટક 'યુકાવા' પોતાના નામ પાછળ સ્વીકારી હતી.<ref name="Yukawa1982">{{cite book|last=Yukawa|first=Hideki|title=Tabibito|url=https://books.google.com/books?id=ckTl4cXFqicC&pg=PA1|translator1-last=Brown|translator1-first=L.|translator2-last=Yoshida|translator2-first=R.|year=1982|publisher=World Scientific|chapter=Chronological Table|isbn=978-9971-950-09-5|pages=vi, ૧–૫}}</ref>
 
૮ સપ્ટેમ્બર ૧૯૮૧ રોજ કિયોટો ખાતે તેમનું અવસાન થયું હતું.<ref name="Yukawa1982"/>
 
==સંશોધન કાર્ય==