નેટવર્ક સ્તર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
બહુવિધ નેટવર્ક્સ પર '''નેટવર્ક સ્તર''' એ પેકેટના સ્રોતથી ગંતવ્ય સુધીના વિતરણ માટે જવાબદાર છે. જ્યારે ડેટા લિંક લેયર એ સમાન નેટવર્ક પર બે સિસ્ટમ્સ વચ્ચેના પેકેટના વિતરણની દેખરેખ રાખે છે, ત્યારે નેટવર્ક સ્તર ખાતરી કરે છે કે દરેક પેકેટ તેના મૂળથી તેની અંતિમ ગંતવ્ય સુધી પહોચે. બહુવિધ નેટવર્ક્સ પર '''નેટવર્ક સ્તર''' એ પેકેટના સ્રોતથી ગંતવ્ય સુધીના વિતરણ માટે જવાબદાર છે. જ્યારે ડેટા લિંક લેયર એ સમાન નેટવર્ક પર બે સિસ્ટમ્સ વચ્ચેના પેકેટના વિતરણની દેખરેખ રાખે છે, ત્યારે નેટવર્ક સ્તર ખાતરી કરે છે કે દરેક પેકેટ તેના મૂળથી તેની અંતિમ ગંતવ્ય સુધી પહોચે. જો બે સિસ્ટમો એ જ લિંક સાથે જોડાયેલ હોય, તો સામાન્ય રીતે નેટવર્ક સ્તરની જરૂર હોતી નથી. જો સ્રોત-થી-ગંતવ્ય વચ્ચે કનેક્ટિંગ ડિવાઇસ (દા.ત્ત. રાઉટર) સાથે વિવિધ નેટવર્ક્સ સાથે જોડાયેલ હોય, તો સ્રોત-થી-ગંતવ્ય ડિલિવરી પૂર્ણ કરવાની જવાબદારી નેટવર્ક સ્તરની હોય છે.