"પેરિસ" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Image added
નાનું
(Image added)
'''પેરિસ''' ({{lang-en|Paris}}, અંગ્રેજી ઉચ્ચારણ ''પૅરિસ'', ફ઼્રાંસિસી ઉચ્ચારણ : ''પારી'') [[ફ્રાન્સ]] દેશનું સૌથી મોટું શહેર અને તેની રાજધાનીનું શહેર છે. એટલું જ નહીં, પૅરિસ શહેરને દુનિયાનાં સૌથી સુંદર શહેરો પૈકીનું એક તેમ જ દુનિયાભરની ફેશન અને ગ્લેમરની રાજધાની માનવામાં આવે છે. આ શહેરમાં દુનિયાભરમાં સૌથી મશહૂર મીનાર [[ઍફીલ ટાવર]] (ફ઼્રાંસિસી : તૂર એફિલ) આવેલો છે.
[[File:Paris-Notre Dame-102-Suedseite-2017-gje.jpg |thumb|upright=1.2|પેરિસ, Notre Dame]]
 
== આ પણ જુઓ ==
* [[ચેમ્પ્સ-એલીસીસ (પેરિસ)|ચેમ્પ્સ-એલીસીસ]]
૧૫

edits