તારક મહેતા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 2402:3A80:863:9653:FC98:5E65:DC52:FCF1 (talk)એ કરેલો ફેરફાર 660303 પાછો વાળ્યો
ટેગ: Undo
લીટી ૩૧:
 
''તારક મહેતાના ઊંધા ચશ્મા'' (૧૯૮૧), ''શ્રેષ્ઠ હાસ્યરચનાઓ'' (૧૯૮૨), ''તારક મહેતાનો ટપુડો'' (૧૯૮૨), ''તારક મહેતાના ટપુડાનો તરખાટ'' (૧૯૮૪), ''દોઢડાહ્યા તારક મહેતાની ડાયરી ભા. ૧-૨'' (૧૯૮૪) વગેરે એમના હાસ્યલેખસંગ્રહો છે. ''તારક મહેતાની ટોળી પરદેશના પ્રવાસે'' (૧૯૮૫)માં પ્રવાસવિષયક હાસ્યલેખો છે. એમણે ''મેઘજી પેથરાજ શાહ : જીવન અને સિદ્ધિ'' (૧૯૭૫) નામક જીવનચરિત્ર પણ લખ્યું છે. ''એક્શન રિપ્લે'' નામે તેમણે આત્મકથા લખી છે. નિખાલસ કબુલાતના સંદર્ભે આ કૃતિ ખૂબ જ ઉલ્લેખનિય છે.
તારક મહેતા – બાથરૂમ સિંગર, ભ્રષ્ટાચાર કથા, મેડમને દેશનો ઇતિહાસ કોણ ભણાવે?
 
=== તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ===