"દેનપસાર" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

માહિતી ઉમેરો
(માહિતી ઉમેરો)
 
'''દેનપસાર''' (બાલી ભાષા: ᬤᬾᬦ᭄ᬧᬲᬃ), [[ઈંડોનેશિયા]]ના [[બાલી]] પ્રાંતની રાજધાની છે. આ લઘુતર સુન્દા દ્વિપસમુહનું સૌથી મોટું શહેર છે. ૧૨૪ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલા આ શહેરની અંદાજીત વસ્તી ૯ લાખ લોકોની છે.<ref>[https://bali.bps.go.id/publication/2015/01/15/80f63868173e8f82811af56a/peta-sebaran-penduduk-menurut-suku-bangsa-provinsi-bali---hasil-sensus-penduduk-2000-dan-2010.html "Peta Sebaran Penduduk Menurut Suku Bangsa Provinsi Bali 2000 dan 2010"] Retrieved 14 July 2018</ref>
 
==ચિત્રખંડ==
[[ચિત્ર:Dempasar 200507-1.jpg|thumb|left|[[ગજહ મદ]] વીથી]]
<gallery>
[[ચિત્ર:Location Denpasar.png|thumb|right]]
Aerial view of Bajra Sandhi Monument Denpasar Bali Indonesia.jpg
[[ચિત્ર:Dempasar_200507-4.jpg|thumb|200px|none|દેનપસાર]]
Dempasar 200507-1.jpg
Dempasar_200507-4.jpg
</gallery>
 
{{સંદર્ભો}}
 
[[શ્રેણી:એશિયા]]
૬૦૪

edits