"ઉપદંશ" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

en dash
(વિસ્તાર)
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
(en dash)
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
 
[[File:Treponema pallidum.jpg|thumb|ઈલેક્ટ્રોન માઇક્રૉસ્કૉપ દ્વારા લેવાયેલ ટ્રીપોનેમા પેલિડમની તસવીર]]
 
'''ઉપદંશ''' ({{lang-en|Syphilis}}) એ લિંગીય સંસર્ગથી ફેલાતો ચેપી રોગ છે. તેને ચાંદીનો રોગ, ફિરંગ-રોગ તથા ટાંકી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રોગ ટ્રીપોનેમા પેલિડમ (Treponema Pallidum) નામના કુંતલાણુ તરીકે ઓળખાતા સૂક્ષ્મ સર્પાકાર સજીવોથી ઉત્પન્ન થાય છે. લિંગીય સંસર્ગ સિવાય પણ તે ફેલાય છે, જેમ કે ચુંબન દ્વારા અથવા તો ઉપદંશના દર્દીનું લોહી અન્ય કોઈને આપવામાં આવે તો પણ તે થાય છે. સગર્ભા સ્ત્રીના ગર્ભમાં પણ તે પ્રસરી શકે છે. આમ, ઉપદંશ જન્મજાત અથવા તો જીવનમાં પાછળથી લિંગીય સંસર્ગથી મેળવેલો ઉપાર્જિત રોગ છે. તે વિવિધ તબક્કાઓમાં જુદા જુદા સ્વરૂપે દેખા દે છે. તેનાં ચિહ્નો અને લક્ષણો પરથી તેનો તબક્કો અને પ્રકાર સમજવા માટે તેમનું વર્ગીકરણ કરવામાં આવે છે.<ref name="પરીખ2004">{{cite encyclopedia|editor-last=ઠાકર|editor-first=ધીરુભાઈ|editor-link=ધીરુભાઈ ઠાકર|encyclopedia=ગુજરાતી વિશ્વકોશ|title=ઉપદંશ (syphilis)|last=પરીખ|first=અનુગ્રહ એ.|volume=ખંડ ૩ (ઈ – ઔ) |date=October 2004|edition=2ndબીજી|publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ]]|location=અમદાવાદ|page=૧૭૦-૧૭૨૧૭૦–૧૭૨}}</ref>
 
==ચિહ્નો અને લક્ષણો==