ઇસ્લામાબાદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
સાફ સફાઈ
લીટી ૨૯:
[[ચિત્ર:Islamabad Montage.jpg|framepx|thumb|right|ઇસ્લામ આબાદ]]
 
૨૦૧૭ની વસ્તી ગણતરી મુજબ આ શહેરની વસ્તી લગભગ ૧૦,૧૪,૮૨૫ છે.<ref> {{cite web|url=http://www.pbs.gov.pk/sites/default/files//tables/POPULATION%20SIZE%20AND%20GROWTH%20OF%20MAJOR%20CITIES.pdf |title=Population size and growth of major cities |publisher=[[Pakistan Bureau of Statistics]] |date=1998}}</ref> ઇસ્લામાબાદની ગણતરી અમુક સુંદર ત્રિકોણ શહેરોમાં થાય છે. આ શહેરને ૧૯૬૪માં પાકિસતાનેપાકિસ્તાને પ્રજાસત્તકપ્રજાસત્તાક દરજ્જો અપાયો તે પહેલાં કરાંચી રાજધાની હતી. આના જોવાલાકજોવાલાયક સ્થળો છે ફૈસલ મસ્જીદ, શુકર પુડીઆં, દામન કોહ અને છિત્તર બાગ. આ સિવાય પીર મહેર અલી શાહની મજાર જે ગોલડા શરીફમાં છે અને બડી ઇમામની મજાર જે મુગલ બાદશાહ [[ઔરંગઝેબ|ઔરંગઝેબે]] પોતાના શાસનકાળમાં બનાવડાવી હતી, તે પણ ઇસ્લામાબાદના અમુક જોવાલાયક સ્થળોમાંનું એક છે.
 
૨૦૧૭ની વસ્તી ગણતરી મુજબ આ શહેરની વસ્તી લગભગ ૧૦,૧૪,૮૨૫ છે.<ref>{{cite web|url=http://www.pbs.gov.pk/sites/default/files//tables/POPULATION%20SIZE%20AND%20GROWTH%20OF%20MAJOR%20CITIES.pdf |title=Population size and growth of major cities |publisher=[[Pakistan Bureau of Statistics]] |date=1998}} ઇસ્લામાબાદની ગણતરી અમુક સુંદર ત્રિકોણ શહેરોમાં થાય છે. આ શહેરને ૧૯૬૪માં પાકિસતાને પ્રજાસત્તક દરજ્જો અપાયો તે પહેલાં કરાંચી રાજધાની હતી. આના જોવાલાક સ્થળો છે ફૈસલ મસ્જીદ, શુકર પુડીઆં, દામન કોહ અને છિત્તર બાગ. આ સિવાય પીર મહેર અલી શાહની મજાર જે ગોલડા શરીફમાં છે અને બડી ઇમામની મજાર જે મુગલ બાદશાહ [[ઔરંગઝેબ|ઔરંગઝેબે]] પોતાના શાસનકાળમાં બનાવડાવી હતી, તે પણ ઇસ્લામાબાદના અમુક જોવાલાયક સ્થળોમાંનું એક છે.
 
== ઇતિહાસ ==
[[૧૯૫૮]] સુધી પાકિસ્તાનની રાજધાની કરાચી રહ્યું. કરાચીની અતિ ઝડપે વધતી વસ્તી અને વાણીજ્યવાણિજ્ય પ્રવુત્તિઓને કારણે રાજધાનીને કોઇ બીજા શહેરમાં સ્થળાંતરીત કરવાનો વિચાર કરવામાં આવ્યો. ૧૯૫૮માં આ સમયના રાષ્ટ્રપતિ [[અયુબ ખાન]] એ [[રાવલપિંડી]] નજીક આ જગ્યાનો વિચાર કર્યો અને અહીં શહેર બનાવવાનો આદેશ આપ્યો. હંગામી રીતે રાવલપિંડીને રાજધાની ઘોષીતઘોષિત કરાઇ અને [[૧૯૬૦]]માં ઇસ્લામાબાદના બાંધકામની શરૂઆત થઇ. [[૧૯૬૮]]માં ઇસ્લામાબાદ રાજધાની ઘોષિત કરાયું.
 
== ભૂગોળ ==
Line ૩૯ ⟶ ૩૮:
 
== ભાષા ==
ઇસ્લામાબાદમાં ૭૦% લોકો [[પંજાબી]] બોલે છે. [[ઉર્દૂ]], [[પશ્તો]], [[સુનતી]], અને [[અંગ્રેજી]] ઇત્યાદિ ભાષાઓ પણ અહીઅહીં બોલાય છે.
 
== પાર્ક ==
ઇસલામાબાદઇસ્લામાબાદ ઉદ્યાનો નુંઉદ્યાનોનું શહેર ગણાય છે. કેટલાક મુખ્ય ઉદ્યાન આ છે : શકરપડ઼ીઆં, દામન કોહ, ફ઼ાતમા જિનાહ પાર્ક પ્રસિદ્ધ છે.
 
== ચિત્રમાલા ==
Line ૫૫ ⟶ ૫૪:
File:National Art Gallery, Islamabad, Pakistan.jpg|રાષ્ટ્રીય કલા ગેલેરી, ઈસ્લામાબાદ
</gallery>
 
== સંદર્ભ ==
{{Reflist}}
 
[[શ્રેણી:પાકિસ્તાન]]
[[શ્રેણી:એશીયામાંએશિયામાં આવેલા દેશોની રાજધાનીઓ]]