જ્યોર્જ વોશિંગ્ટન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
પ્રારંભિક જીવન
No edit summary
લીટી ૫૫:
| signature_alt = Cursive signature in ink
 
}}'''જ્યોર્જ વોશિંગ્ટન''' ([[ફેબ્રુઆરી ૨૨|બાવીસમી ફેબ્રુઆરી]], ૧૭૩૨–[[ડિસેમ્બર ૧૪|ચૌદમી૧૯૩૭–૧૪ ડિસેમ્બર]], ૧૭૯૯) [[સંયુક્ત રાજ્ય અમેરિકા]]ના પ્રથમ રાષ્ટ્ર પ્રમુખ, રાષ્ટ્રપિતા, બંધારણીય સભાના અધ્યક્ષ, સ્વાતંત્ર્ય સેનાની અને અમેરિકન કાંતિ દરમિયાન સરસેનાપતિ હતા.<ref name="રક્ષા મ. વ્યાસ">{{cite encyclopedia|editor-last=ઠાકર|editor-first=ધીરુભાઈ|editor-link=ધીરુભાઈ ઠાકર|encyclopedia=ગુજરાતી વિશ્વકોશ|title=વોશિંગટન, જ્યૉર્જ|last=વ્યાસ|first=રક્ષા મ.|volume=ખંડ ૨૧|year=એપ્રિલ ૨૦૦૬|edition=પ્રથમ |publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ]]|location=અમદાવાદ|page=૪૨–૪૪|oclc=
552369142}}</ref>પ્રમુખ તરીકેનો તેમનો કાર્યકાળ ઈ. સ. ૧૭૮૯ થી ૧૭૯૭ના વર્ષ સુધીનો હતો. ઈ. સ. ૧૭૭૫ થી ઈ. સ. ૧૭૮૩ વચ્ચેના સમયગાળામાં ચાલેલી ''અમેરિકન ક્રાંતિ'' વખતે તેઓ ''અમેરિકન જનરલ'' અને વસાહતી દળોના ''ચીફ કમાન્ડર'' ( કમાન્ડર ઈન ચીફ ) રહ્યા હતા<ref>[http://www.biography.com/people/george-washington-9524786'''George Washington''']</ref>
 
==પ્રારંભિક જીવન==
જ્યોર્જ વોશિંગ્ટનનો જન્મ [[ફેબ્રુઆરી ૨૨|બાવીસમી ફેબ્રુઆરી]], ૧૭૩૨ના૧૯૩૭ના દિવસે વેસ્ટલેન્ડ કાઉન્ટી, વર્જિનિયા ખાતે પિતા ઓગસ્ટાઇન વોશિંગટન અને માતા મેરી બૉલ વોશિંગટનના સૌથી મોટા પુત્ર તરીકે થયો હતો. તેમનું પ્રારંભિક જીવન પોટોમેક નદીના કિનારે આવેલા પોપ્સક્રિક, વેસ્ટમોરલૅન્ડ કાઉન્ટી, વર્જીનિયા ખાતે વીત્યું. પ્રાથમિક શિક્ષણની સાથે જ જમીન માપણીનું કામ શીખ્યા. ૧૬ વર્ષની ઉંમરે જમીન માપણીની કામગીરીમાં જોડાયા. ૧૭૪૯માં અધિકૃત જમીન માપણી અધિકારી તરીકેની કામગીરી શરૂ કરી. આ સમયગાળામાં જ અમેરિકા બ્રિટીશ અને ફ્રાંસના સંસ્થાનવાદનો ભોગ બન્યું. બ્રિટીશરો અને ફ્રેન્ચ શાસકો વચ્ચે ૧૭૫૪માં થયેલા યુદ્ધમાં નાગરિક લશ્કર અધિકારી તરીકે જોડાયાં. ૧૭૫૮માં વર્જીનિયા રાજ્યના સરસેનાપતિ તરીકે નિયુક્ત કરાયા તથા રાજ્યની સંરક્ષણની જવાબદારી સોંપવામાં આવી. ૧૭૫૯–૭૪ દરમિયાન વર્જીનિયા વિધાનસભાના પ્રતિનિધિ તરીકે રાજકીય જીવનમાં પ્રવેશ કર્યો.<ref name="રક્ષા મ. વ્યાસ"/>
 
==રાજકીય જીવન==
વર્જીનિયા વિધાનસભાના પ્રતિનિધિ તરીકે વોશિંગટને ૧૭૭૪ અને ૧૭૭૫માં યોજાયેલી કોન્ટીનેન્ટલ કોંગ્રેસના અધિવેશનોમાં ભાગ લીધો. જૂન ૧૭૭૫માં તેઓ તમામ રાજ્યોના સરસેનાપતિ તરીકે નિયુક્ત થયાં. તેમણે બ્રિટનની વસાહતી નીતિઓનો વિરોધ કર્યો. ૩ જુલાઈ ૧૭૭૫ના દિવસે તેમણે બ્રિટીશ સત્તા હેઠળના બોસ્ટનને ઘેરી અમેરિકન ક્રાંતિના બીજ રોપ્યાં. ૧૭૭૬ના અંગ્રેજો સાથેના યુદ્ધમાં તેમણે બ્રિટિશરોને તેમની સત્તા હેઠળના કેટલાક વિસ્તારો મુક્ત કરવા મજબૂર કર્યાં. ૧૭૭૭માં સારાટોગા ખાતે બ્રિટીશ લશ્કરને હરાવ્યું. જૂન ૧૭૭૮માં મન્મથનું યુદ્ધ લડ્યા. ૧૭૮૦માં ફ્રેન્ચ લશ્કરની મદદથી યોર્કટાઉન યુદ્ધમાં વિજય મેળવ્યો. પરિણામે કોર્નવૉલિસે તેના ૮૦૦૦ યુદ્ધ સૈનિકો સાથે શરણાગત સ્વીકારી. આ યુદ્ધ બાદ અંગ્રેજોએ અમેરિકામાંથી તેમનો વસાહતવાદ આટોપી લીધો અને ૧૭૮૩માં પેરિસમાં થયેલી સંધિ મુજબ અમેરિકા સ્વતંત્ર બન્યું. <ref name="રક્ષા મ. વ્યાસ"/>
 
અમેરિકાની સ્વતંત્રતા બાદ તેઓ પોતાની જાગીર વેરનોન ખાતે પાછા ફર્યાં. ૧૭૮૭માં ફિલાડેલ્ફિયા ખાતે બંધારણની રચના સમિતિની બેઠકમાં વર્જીનિયા રાજ્યના પ્રતિનિધિમંડળના વડા તરીકે તો હાજર રહ્યા અને વિદેશી આક્રમણોથી બચવા મજબૂત કેન્દ્ર સરકારની હિમાયત કરી. બંધારણ નિર્માણ બાદ ૩૦ એપ્રિલ ૧૭૮૯ના રોજ તેઓ અમેરિકાના પ્રથમ પ્રમુખ તરીકે સર્વસંમતિથી ચૂંટાયા. ૧૭૯૨માં તેઓ બીજી ટર્મ માટે પણ પ્રમુખ તરીકે ચૂંટાયા. આ દરમિયાન તેઓએ અમેરિકાને આર્થિક તેમજ રાજકીય રીતે મજબૂત બનાવ્યું. માર્ચ ૧૭૯૭માં તેઓએ પ્રમુખ તરીકેનો સફળ કાર્યકાળ પૂરો કર્યો. ત્રીજી મુદ્દત માટે પ્રમુખપદની ભલામણનો અસ્વીકાર કરી તેઓ પોતાના વતન માઉન્ટ વેરનોન પાછા ફર્યાં.
 
== સંદર્ભો ==