યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ફોટૉ
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
પ્રમુખ
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૫:
 
આ સંસ્થા યુનિવર્સિટી કક્ષાએ ચાલતા વિવિધ કક્ષાના વિવિધ વિદ્યાશાખાના અભ્યાસક્રમોને અનુરૂપ સંદર્ભગ્રંથો તૈયાર કરવાનું કામ કરે છે. આ સંદર્ભગ્રંથો જે તે વિદ્યાશાખાના તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ ગ્રંથો વિદ્યાર્થીઓ માટે તૈયાર કરાતા હોઈ તેની કિંમત ઓછી રાખવામાં આવે છે.<ref name=""વ્યાસ૨૦૦૧/>
 
ઈશ્વરભાઈ પટેલે આ સંસ્થાના પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી.<ref>{{cite book|title=Journal of the Oriental Institute, M.S. University of Baroda|url=https://books.google.co.in/books?id=ZmjAsg_rmqsC&q=University+granth+nirman+board&dq=University+granth+nirman+board&hl=en&sa=X&ved=0ahUKEwiAm4uKlMflAhWT7nMBHddPCtY4ChDoAQg7MAM|page=309|year=1997|volume=47-48}}</ref>
 
==સંદર્ભો==