જ્હોન એફ કેનેડી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૪૮:
|mawards = [[File:Navy and Marine Corps Medal ribbon.svg|border|23px]]નેવી ઍન્ડ મરીન કોપ્સ મેડલ
[[File:Purple Heart BAR.svg|border|23px]] પર્પલ હાર્ટ
[[File:American Defense Service Medal ribbon.svg|border|23px]] અમેરિકન ડિફેન્સ સર્વિસ મેડલ
[[File:American Campaign Medal ribbon.svg|border|23px]] અમેરિકન કેમ્પેન મેડલ
[[File:Asiatic-Pacific Campaign ribbon.svg|border|23px]] એશિયા-પેસેફિક કેમ્પેન મેડલ (ત્રણ કાંસ્ય ચંદ્રક)
[[File:World War II Victory Medal ribbon.svg|border|23px]] દ્વિતીય વિશ્વયુદ્ધ વિજય મેડલ<ref name="JFKlibrary.org misc">{{cite web |url=http://www.jfklibrary.org/Historical+Resources/Archives/Reference+Desk/John+F.+Kennedy+Miscellaneous+Information.htm |title=John F. Kennedy Miscellaneous Information |publisher=John F. Kennedy Presidential Library & Museum |accessdate=February 22, 2012 |url-status=dead |archiveurl=https://web.archive.org/web/20090831043852/http://www.jfklibrary.org/Historical%2BResources/Archives/Reference%2BDesk/John%2BF.%2BKennedy%2BMiscellaneous%2BInformation.htm |archivedate=August 31, 2009}}</ref>

'''જ્‌હોન એફ કેનેડી'''(૨૯ મે ૧૯૧૭ - ૨૨ નવેમ્બર ૧૯૬૩)[[સંયુક્ત રાજ્ય અમેરિકા]]ના ૩૫મા રાષ્ટ્ર પ્રમુખ હતા.<ref name="દેવવ્રત પાઠક">{{cite encyclopedia|editor-last=ઠાકર|editor-first=ધીરુભાઈ|editor-link=ધીરુભાઈ ઠાકર|encyclopedia=ગુજરાતી વિશ્વકોશ|title=કેનેડી, જ્‌હોન એફ|last=પાઠક|first=દેવવ્રત|volume=ખંડ ૫|year=નવેમ્બર ૧૯૯૩|edition=પ્રથમ |publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ]]|location=અમદાવાદ|page=૨૪–૨૫|oclc=}}</ref>પ્રમુખ તરીકેનો તેમનો કાર્યકાળ ઈ.સ. ૧૯૬૦ થી ૧૯૬૩ના વર્ષ સુધીનો હતો. કેનેડીના કાર્યકાળ દરમિયાન શીતયુદ્ધ ચરમસીમા પર હતું. પ્રમુખ તરીકેનો તેમનું મુખ્ય કાર્ય રશિયા અને ક્યુબા સાથેના આંતરરાષ્ટ્રીય સંબંધોના પ્રબંધનનું રહ્યું હતું. ૧૯૬૩માં તેમની હત્યા કરવામાં આવી હતી.

==પ્રારંભિક જીવન અને શિક્ષણ==
જૉન ફિટ્સજેરાલ્ડ કેનેડીનો જન્મ ૨૯ મે ૧૯૧૭ ના રોજ બ્રુકલીન, મેસેચુસેટ્સમાં થયો હતો. તેમના પિતા જોસેફ પી. કેનેડી (સીનિયર) વ્યાપારી અને રાજનીતિજ્ઞ હતા તથા માતા રોઝ ફિટ્સજેરાલ્ડ કેનેડી સમાજસેવક હતા. કેનેડી શરૂઆતના દસ વર્ષ બ્રુકલીન ખાતે રહ્યા હતા તથા સ્થાનિક ચર્ચ સેન્ટ ઍડિન ખાતે ૧૯ જૂન ૧૯૧૭ના રોજ [[બાપ્તિસ્મા (બૅપ્ટિઝમ)|બેપ્ટીઝમ(દિક્ષા સંસ્કાર)]] કરવામાં આવ્યા હતા.<ref>{{cite web|url=http://www.dailyjfk.com/days/june-19-1917/|title=JFK John F Kennedy baptism St. Aidan's church Brookline}}</ref><ref>{{cite web|url=https://www.jfklibrary.org/learn/about-jfk/life-of-john-f-kennedy/fast-facts-john-f-kennedy/churches-attended-by-john-f-kennedy|title=Churches Attended by John F. Kennedy | JFK Library|website=www.jfklibrary.org}}</ref>તેમનું પ્રારંભિક શિક્ષણ (વર્ગ ૪ સુધી) બ્રુકલીનની સ્થાનિક શાળાઓમાં થયું હતું. પિતાના વેપાર-વ્યવસાયના કારણે કેનેડી પરિવાર ૧૯૨૭માં બ્રુકલીનથી ન્યુયોર્ક શહેર પાસેના રિવરડાલે ખાતે સ્થળાંતરીત થયો હતો.<ref name="John F. Kennedy: Early Years">{{cite web | title = John F. Kennedy: Early Years | accessdate = April 17, 2017 | url = http://www.sparknotes.com/biography/jfk/section1.rhtml}}</ref> અહીં તેમણે વર્ગ ૫ થી ૭ સુધીનો અભ્યાસ કર્યો. બાદમાં તેમનો પરિવાર બ્રોક્ષવિલે, ન્યુયોર્ક ખાતે સ્થળાંતરીત થયો.

૧૯૪૦માં તેમણે હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાંથી સ્નાતકની પદવી મેળવ્યા બાદ લંડનની સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ ઍન્ડ પોલિટિક્સમાં પ્રવેશ મેળવ્યો. અહીં તેમણે પોતાનો નિબંધ ''વ્હાય ઇંગ્લેન્ડ સ્લેપ્ટ'' (૧૯૪૦) પ્રકાશિત કર્યો જેમાં ઇંગ્લેન્ડની જર્મની પ્રત્યેની તૃષ્ટીકરણની નીતિઓની ટીકા કરી હતી.<ref name="દેવવ્રત પાઠક"/>

==રાજકીય જીવન==
દ્વિતીય વિશ્વયુદ્ધમાં મોટર ટોર્પિડો જહાજના કમાન્ડર પદ બાદ ૨૯ વર્ષની ઉંમરે તેઓ ૧૯૪૭ – ૧૯૫૩ દરમિયાન ડેમોક્રેટીક્સ પક્ષના ઉમેદવાર તરીકે મેસેચુસેટ્સના ૧૧મા જિલ્લાના પ્રતિનિધિ તરીકે ચૂંટાયા. ૧૯૫૩ – ૧૯૬૦ ના સમયગાળામાં અમેરિકી સેનેટ સભ્ય રહ્યા. ૧૯૬૦ની ચૂંટણીમાં રિપબ્લિકન પક્ષના ઉમેદવાર ઉપરાષ્ટ્રપતિ રિચાર્ડ નિક્સનને હરાવી થિયોડોર રુઝવેલ્ટ બાદ ૪૩ વર્ષની આયુમાં સૌથી યુવા રાષ્ટ્રપ્રમુખ બન્યા.<ref name="દેવવ્રત પાઠક"/>તેમના શાસન દરમિયાન પિગ્ઝની ખાડીનું અધિગ્રહણ, ક્યુબા દ્વારા અણુ પ્રક્ષેપાસ્ત્ર નિર્માણ, બર્લિનની દિવાલનું નિર્માણ, રશિયા સાથેનું શીતયુદ્ધ અને અંતરિક્ષ પર કબજો જમાવાની હોડ, આફ્રિકી-અમેરિકન માનવાધિકાર ચળવળ અને વિયેતનામ યુદ્ધની શરૂઆત પ્રમુખ ઘટનાઓ છે.

==અંગત જીવન==
કેનેડી પરિવાર સંયુક્ત રાજ્ય અમેરિકાના સૌથી વધુ રાજકીય આધિપત્ય ધરાવતા પરિવારો પૈકીનો એક છે. અમેરિકાના રાજકીય વર્તુળમાં એક રાષ્ટ્રપતિ, ત્રણ સેનેટર, ત્રણ રાજદૂત, તેમજ સંઘ અને રાજ્ય સ્તર પર ઘણા પ્રતિનિધિઓ આપનારો પરિવાર છે.જ્‌હોન એફ કેનેડીના લગ્ન જેક્વેલીન લી બોવિયર (૧૨ સપ્ટેમ્બર ૧૯૫૩) સાથે થયા હતા.તેમને ચાર સંતાનો એરાબેલા (૧૯૫૬) કેરોલાઇન બી. (૧૯૫૭) જોન એફ કેનેડી (જુ) (૧૯૬૦-૧૯૯૯) પેટ્રીક બોવિયર કેનેડી (૧૯૬૩) હતા.

==હત્યા==
૨૨ નવેમ્બર ૧૯૬૩, ને શુક્રવાર ના રોજ બપોરે ૧૨:૩૦ના સમયે કેનેડી જ્યારે ટેક્સાસ રાજ્યના ડલાસ શહેરમાં પોતાની મોટરકારમાં જઈ રહ્યા હતા ત્યારે લી હાર્વે ઓસ્વાલ્ડ નામના એક યુવકે ગોળી મારી તેમની હત્યા કરી હતી.<ref name="દેવવ્રત પાઠક"/>
==ચિત્ર ઝરુખો==
<gallery mode="packed" heights="100px">
BrooklineMA JFKHouse.jpg|thumb|left|upright=1.15|કેનેડીનું જન્મસ્થળ અને પૈતૃક ઘર (બ્રુકલીન, મેસેચુસેટ્સ)
TheKennedyFamily1.jpg|thumb|left|upright=1.15|કેનેડી પરિવાર (૧૯૩૧)
PT-109 crew.jpg|thumb|કેનેડી તેમના મોટર ટોર્પિડો જહાજ PT-૧૦૯ના સાથીઓ સાથે
Kennedy Family with Dogs During a Weekend at Hyannisport 1963-crop.png|thumb|કેનેડી પરિવાર ૧૯૬૩માં (મેસેચુસેટ્સ)
John F. Kennedy nominates Adlai Stevenson 1956 (cropped).JPG|thumb|સભા સંબોધન કરતા કેનેડી
John F. Kennedy motorcade, Dallas crop.png|thumb|upright=1.15|કેનેડી હત્યા પૂર્વે (ટેક્સાસ રાજ્યના ડલાસ શહેરમાં)
IFP-135-F109-1M Kennedy Jingle Campaign Spot.webm|thumb|left|૧૯૬૦ના ચૂંટણી અભિયાન દરમિયાનની જાહેરખબર
Kennedy Nixon Debat (1960).jpg|thumb|કેનેડી અને રિચાર્ડ નિક્સન, ટેલિવિઝન પર પ્રેસીડેન્શીયલ ડીબેટમાં
TNC-172 Kennedy-Nixon First Presidential Debate, 1960.webm|thumb|right|પ્રેસીડેન્શીયલ ડીબેટ
USG-1-W Excerpt - John F. Kennedy and Jacqueline Kennedy vote on Election Day.webm|ચૂંટણીમાં મતદાન કરતું કેનેડી દંપતી
</gallery>
== સંદર્ભો ==
{{reflist}}