તેલુગુ ભાષા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૬૮:
યુનાઇટેડ સ્ટેટ્સમાં તેલુગુ ભાષીઓની સંખ્યા ૮,૦૦,૦૦૦ કરતા વધારે છે, તેમાં સેન્ટ્રલ [[ન્યૂ જર્સી|ન્યૂ જર્સીમાં]] સૌથી વધુ ઘનતા છે (''લિટલ આંધ્ર'' <ref>[https://ny.eater.com/2017/3/13/14902030/the-best-indian-food-in-new-york-is-in-new-jersey] Accessed 17 June 2017.</ref>); તેલુગુ બોલનારા [[ઑસ્ટ્રેલિયા]], [[ન્યૂઝીલેન્ડ|ન્યુ ઝિલેન્ડ]], [[બહેરીન|બેહરીન]], [[કેનેડા]] (ટોરન્ટો), ફીજી, [[મલેશિયા]], [[સિંગાપુર]], [[મોરિશિયસ]], [[બર્મા|મ્યાનમાર]], [[યુરોપ]] ( [[ઈટલી|ઇટાલી]], [[નેધરલેંડ|નેધરલેન્ડ]], [[બેલ્જિયમ]], [[ફ્રાન્સ|ફ્રાંસ]], [[જર્મની]], [[આયરલેંડનું ગણતંત્ર|આયર્લેન્ડ]] અને [[યુનાઇટેડ કિંગડમ]] ), [[દક્ષિણ આફ્રિકા|સાઉથ આફ્રિકા]], [[ટ્રિનિદાદ અને ટોબેગો|ત્રિનીદાદ અને ટોબેગો]] અને સંયુક્ત આરબ અમીરાતમાં પણ જોવા મળે છે.
 
==સંદર્ભ==
 
[[શ્રેણી:ભારતની ભાષાઓ]]