પાઉલીનો અપવર્જનનો નિયમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનો સુધારો
ઉમેરણ
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
{{Incomplete}}
 
[[File:Pauli.jpg|thumb|[[વુલ્ફગૅંગ પાઉલી]]|150px]]
'''પાઉલીનો અપવર્જનનો નીયમ''' ({{lang-en|Pauli exclusion principle}}) એ ક્વૉન્ટમ યંત્રશાસ્ત્રનો મહત્વનો નિયમ છે, આ નિયમ પ્રમાણે, 'એક જ ક્વૉન્ટમ-અવસ્થા (state)માં બે [[ઈલેક્ટ્રૉન]] અસ્તિત્વ ધરાવી શકે નહિ'. આ નિયમ ઑસ્ટ્રિયન ભૌતિકવિજ્ઞાની [[વુલ્ફગૅંગ પાઉલી]]એ શોધ્યો હતો, જેને માટે તેમને ૧૯૪૫ના વર્ષનુ [[નોબેલ પારિતોષિક]] એનાયત થયું હતું. . આ નિયમ પ્રમાણે, પરમાણુમાં કોઈ પણ બે ઈલેક્ટ્રૉનના બધા જ [[ક્વૉન્ટમ-અંક]] (number) - n, l, m<sub>l</sub> ane m<sub>s</sub> - એકસરખા હોઈ શકે નહિ. અર્થાત કોઈ પણ બે ઈલેક્ટ્રૉન એકસરખી ઊર્જા ધરાવી શકે નહિ. જોકે આ નિયમ દરેક ફર્મિયૉન કણોને લાગુ પડે છે.<ref name= trivedi>{{cite book |last=ત્રિવેદી |first= ચંદ્રકાન્ત કે. |title=ગુજરાતી વિશ્વકોશ |volume=૧૧ |year=૧૯૯૯ |location=[[અમદાવાદ]] |publisher=ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ |page=૧૧૯-૧૨૦}}</ref>
 
'''પાઉલીનો અપવર્જનનો નીયમ''' ({{lang-en|Pauli exclusion principle}}) એ ક્વૉન્ટમ યંત્રશાસ્ત્રનો મહત્વનો નિયમ છે, આ નિયમ પ્રમાણે, 'એક જ ક્વૉન્ટમ-અવસ્થા (state)માં બે [[ઈલેક્ટ્રૉન]] અસ્તિત્વ ધરાવી શકે નહિ'. આ નિયમ ઑસ્ટ્રિયન ભૌતિકવિજ્ઞાની [[વુલ્ફગૅંગ પાઉલી]]એ શોધ્યો હતો, જેને માટે તેમને ૧૯૪૫ના વર્ષનુ [[નોબેલ પારિતોષિક]] એનાયત થયું હતું. . આ નિયમ પ્રમાણે, પરમાણુમાં કોઈ પણ બે ઈલેક્ટ્રૉનના બધા જ [[ક્વૉન્ટમ-અંક]] (number) - n, l, m<sub>l</sub> ane m<sub>s</sub> - એકસરખા હોઈ શકે નહિ. અર્થાત કોઈ પણ બે ઈલેક્ટ્રૉન એકસરખી ઊર્જા ધરાવી શકે નહિ. જોકે આ નિયમ દરેકમાત્ર ફર્મિયૉન કણોને લાગુ પડે છે.<ref name= trivedi>{{cite book |last=ત્રિવેદી |first= ચંદ્રકાન્ત કે. |title=ગુજરાતી વિશ્વકોશ |volume=૧૧ |year=૧૯૯૯ |location=[[અમદાવાદ]] |publisher=ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ |page=૧૧૯૧૧૯–૧૨૦}}</ref> આ નિયમ [[બોઝૉન]] લાગુ પડતો નથી.<ref name="શાહ અને વામદત્ત">{{cite book |last1=શાહ |first1=સુરેશ ર. |last2=વામદત્ત |first2=એ. આર. |title=પારિભાષિક કોશ -૧૨૦ ભૌતિકવિજ્ઞાન |year=૧૯૯૯ |edition=પ્રથમ |location=અમદાવાદ |publisher=[[યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ]] |page=૧૩૫}}</ref>
== સંદર્ભ ==
 
{{Reflist}}
આ નિયમને અન્ય શબ્દોમાં કહેવામાં આવે તો, "એક જ પ્રકારના કણો (જેમ કે ઇલેક્ટ્રોન, [[પ્રોટોન]]) ધરાવતી પ્રણાલીનું કુલ તરંગ વિધેય તેનાં કણોની કોઈ જોડના અવકશ અને સ્પિન યામોની અદલાબદલી માટે પ્રતિસંમિત હોવું જોઈએ."<ref name="શાહ અને વામદત્ત">
 
== સંદર્ભો ==
{{reflist}}
 
[[શ્રેણી:ભૌતિકવિજ્ઞાન]]
[[શ્રેણી:પરમાણુ ભૌતિકવિજ્ઞાન]]