સુચેતા કૃપલાની: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Reference Error corrected
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
Removed Red links from references
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૩૮:
જ્યારે તેઓ લાહોરની કિન્નર્ડ કોલેજમાં ભણતા હતા, ત્યારે તેમના [[બાઇબલ]] વર્ગના શિક્ષકે હિન્દુ ધર્મ વિશે કેટલીક માનહારક બાબતો કહી હતી. ગુસ્સે ભરેલી, સુચેતા અને તેની બહેન ઘરે ગયા અને તેમના પિતાને તેમની મદદ કરવા કહ્યું. તેમણે તેમને કેટલાક ધાર્મિક ઉપદેશો પર પ્રશિક્ષણ આપ્યું, અને બીજા દિવસે, છોકરીઓએ તેમના શિક્ષકનો ભાગવદ્ ગીતાના અવતરણ ટાંકી સામનો કર્યો. શિક્ષકે વર્ગમાં ફરી ક્યારેય હિન્દુ ધર્મનો ઉલ્લેખ ન કર્યો! <ref>{{Cite web|url=https://www.livehistoryindia.com/herstory/2019/01/08/sucheta-kriplani-crying-freedom|title=-|website=Live History India}}</ref>
 
આગળ જતાં તેણીએ ઇન્દ્રપ્રસ્થ કોલેજ <ref>{{Cite news|title=Vital statistics of colleges that figure among India's top rankers|url=http://indiatoday.intoday.in/story/vital-statistics-of-colleges-that-figure-among-indias-top-rankers/1/233619.html|work=[[India Today]]|date=21 May 2001}}</ref> અને પંજાબ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો. <ref name="ls-kripalani-bio">{{Cite web|url=http://164.100.47.132/LssNew/biodata_1_12/804.htm|title=Kripalani, Shrimati Sucheta|publisher=Lok Sabha|accessdate=2012-06-06}}</ref> તેઓ[[બનારસ હિંદુ યુનિવર્સિટી]]<nowiki/>માં બંધારણીય ઇતિહાસના પ્રોફેસર બન્યા. ઈ.સ. ૧૯૩૬માં, તેણે [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]]ના અગ્રણી વ્યક્તિ [[જે.બી.કૃપલાની]] સાથે લગ્ન કર્યા, જે તેમનાથી વીસ વર્ષ મોટા હતા. આ લગ્નનો બંને પરિવારો તેમજ ખુદ [[મહાત્મા ગાંધી|ગાંધીજી]] દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, જોકે આખરે તેમણે તેનો સ્વીકાર કર્યો હતો. <ref>{{Cite book|title=Understanding Gandhi: Gandhians in Conversation with Fred J Blum|last=Usha Thakkar, Jayshree Mehta|publisher=SAGE Publications|year=2011|isbn=978-81-321-0557-2|pages=409–410}}</ref>
 
== સ્વતંત્રતા ચળવળ અને સ્વતંત્રતા ==