અરુણા આસફ અલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
માહિતીચોકઠું
 
પ્રારંભિક લેખન
લીટી ૧:
{{Infobox person
| name = અરુણા આસફ અલી
| image =Aruna Asaf Ali 1998 stamp of India.jpg
| image_size =
| caption =
લીટી ૨૧:
| awards = {{nowrap|આંતરરાષ્ટ્રીય લેનિન શાંતિ પુરસ્કાર (1964)<br>જવાહરલાલ નહેરુ પુરસ્કાર (1991)<br>[[પદ્મવિભૂષણ]] (1992)<br>[[ભારત રત્ન]] (1997)}}
}}
'''અરુણા આસફ અલી''' ([[જુલાઇ ૧૬|૧૬ જુલાઇ]] ૧૯૦૯ — [[જુલાઇ ૨૯|૨૯ જુલાઇ]] ૧૯૯૬) ભારતીય સ્વાતંત્ર્યસેનાની, રાજકીય કાર્યકર્તા, શિક્ષણશાસ્ત્રી અને પ્રકાશક હતા. ૧૯૪૨ના [[ભારત છોડો આંદોલન]] દરમિયાન [[મુંબઈ]]ના ગોવાલિયા મેદાનમાં ભારતનો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા બદલ તેમને યાદ કરવામાં આવે છે. આઝાદી બાદ પણ તેઓ રાજનીતિમાં સક્રિય રહ્યા અને [[દિલ્હી]]ના પ્રથમ મેયર બન્યા.