પૂડલા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું માહિતીચોકઠાંનું ચિત્ર સરખું કર્યું
લીટી ૧:
{{માહિતીચોકઠું તૈયાર ખોરાક
| name = પૂડલા
| image = [[File:Gujarati Poodla served with chutney.jpg|thumb]]
| caption = [[કોથમીર-મરચાંની ચટણી|લીલી ચટણી]] સાથે પિરસેલા [[મેથી]]ના પૂડલા
| alternate_name = પૂડલા, પૂલ્લા, પૂડા
| country = [[ભારત]]
| region = [[ગુજરાત]], ઉત્તર ભારત
| creator =
| course =
| served =
|main_ingredient main_ingredient = ચણાનો લોટ
| variations = માલપૂઆ
| calories =
| other =
}}
'''પૂડલા''', '''પૂલ્લા''' કે '''પૂડા''' ([[હિંદી ભાષા|હિંદી]]: चिल्ला; [[અંગ્રેજી ભાષા|અંગ્રેજી]]: Pancake, Crepe) એ ખીરાને ગરમ લોઢી (તવી) પર પાથરી અને શેકીને બનાવવામાં આવતી તીખી [[ગુજરાતી ભોજન|ગુજરાતી વાનગી]] છે. ગુજરાતમાં સૌથી વધુ પ્રચલિત પૂડલા [[ચણા]]ના લોટને પાણીમાં પલાળીને તેનું ખીરું બનાવીને તેમાંથી બનાવવામાં આવે છે, આ ખીરામાં [[મેથી|મેથીની ભાજી]], છીણેલી [[ડુંગળી]], વગેરે શાક ઉમેરીને વાનગીમાં વૈવિધ્ય લાવવામાં આવે છે. ચણાના લોટ ઉપરાંત કેટલાક કઠોળ (ખાસ કરીને દાળ), જેવીકે અડદની દાળ, ચોળાની દાળ, વગેરેને પલાળી, વાટીને તેના ખીરામાંથી પણ પૂડલા બનાવવામાં આવે છે. પૂડલાના ખીરાને આથો લાવવામાં આવતો નથી. દક્ષિણ ભારતીય વાનગી [[ઢોસા]] પણ એક પ્રકારના પૂડલા જ છે. ઉત્તર ભારતમાં પૂડલાને ચિલ્લા કહે છે અને મગની (મોગર) દાળને પલાળી, વાટીને તેમાંથી બનાવેલા પૂડલા વધુ ખવાય છે જેને ''મુંગ દાલ કે ચિલ્લે'' કહેવામાં આવે છે. અંગ્રેજીમાં પૂડલાને પેનકેક કહે છે, જે મહદંશે મેંદામાંથી બનાવવામાં આવે છે. અમેરિકામાં તેને ક્રેપ્સ કહેવામાં આવે છે, જે લોકપ્રિય સવારનો નાસ્તો છે, જેને મધ સાથે ખાવામાં આવે છે.