Content deleted Content added
લીટી ૨૫:
 
{{Talkback|વિકિપીડિયા:ચોતરો|ક્ષત્રિય વંશ સમૂહ સંલગ્ન લેખોમાં ભાંગફોડ.|ts=૦૩:૪૭, ૧૪ મે ૨૦૨૦ (IST)}}
:ભાઈ શ્રી, મેં તમને હજુ ૧૫-૨૦ દિવસ પહેલા જ ચેતવ્યા હતા કે તમને કોઈપણ એડિટવોરમાં ઉતરવાનો અધિકાર નથી. તમે તાજેતરમાં [[આહિર]] પર વારંવાર કરેલા પુનરાવર્તનોને બદલે મારો કે અન્ય પ્રબંધક અથવા કાર્તિકભાઈનો સંપર્ક કરી શક્યા હોત, પણ ના, તમે પોતે જ ફરી એક વાર યુદ્ધમાં સપડાયા અને તે કારણે હું તમને હવે આ આખરી ચેતવણી આપું છું કે જો હવે ફરી એક પણ વખત તમે કોઈ પણ સભ્યએ કરેલા કોઈ પણ ફેરફારો પાછા વાળ્યા છે તો હું તાત્કાલિક રીતે તમારા પર પ્રતિબંધ મૂકીશ.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૨:૪૧, ૮ જૂન ૨૦૨૦ (IST)