નારાયણ દેસાઈ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
પુત્રી
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૪૦:
 
== શરૂઆતી વર્ષો ==
સ્વાતંત્ર્ય સેનાનીઓ નભકૃષ્ણ ચૌધરી અને માલતીદેવી ચૌધરીની પુત્રી ઉત્તરા ચૌધરી સાથેના લગ્ન પછી આ યુવાન જોડી [[સુરત]]થી ૬૦ કિમી દૂર આવેલા વેડછી ખાતે સ્થાયી થઇ.  જ્યાં તેમણે નઇ તાલીમ શાળામાં શિક્ષક તરીકે કામ શરૂ કર્યું. [[વિનોબા ભાવે]] દ્વારા ભૂદાન આંદોલન શરૂ કરાયા પછી તેમણે ગુજરાતમાં પગપાળાં પ્રવાસ કરીને અમીરો પાસેથી જમીન લઇને ગરીબ જમીન વિહોણાં ખેડૂતોમાં વહેંચી હતી. તેમણે ભૂદાન આંદોલનનું મુખપત્ર ''ભૂમિપુત્ર'' શરૂ કર્યું અને ૧૯૫૯ સુધી તેના તંત્રી રહ્યા.<ref name="PTI 1926"></ref>
 
== ગાંધીજીની ફિલસૂફીનો અમલ ==