"વિકિપીડિયા:મારે સભ્ય શા માટે થવું જોઇએ?" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
 
== પ્રતિષ્ઠા અને ગોપનીયતા ==
તમારે તમારી ઓળખાણ આપવી જરુરીજરૂરી નથી, પણ તમારુતમારુંં વિકિપીડિયા ખાતુખાતુંં હોય તો અન્ય સભ્યો તમને ઓળખી શકે છે. જો કે અમે અનામિઅનામી યોગદાનને આવકારીએ છીએ, તેમ છતાં આપની ઓળખાણ સાથે ફેરફાર કરવાથી અન્ય સભ્યોમાં તમારી પ્રતિષ્ઠા વધી શકે છે. તમે કોણ છો એ જાણવાથી અન્ય સભ્યોને તમારો સંપર્ક કરવામાં સરળતા રહે છે અને સંપાદકને તમારી સાથે સાંકળી શકાય છે. આ ઉપરાંત જૂના સભ્યોને એવા સભ્યો પર પર વિશ્વાસ મુકવોમૂકવો પણ સરળ થઈ પડશે, કે જે પોતાનું ખાતું ખોલવાની તસ્દી લેતા હોય.
 
આપ સમજી શકશો કે વિકિપીડિયામાં વખતોવખત ભાંગફોડિયા પ્રવૃત્તિઓ અને સ્પામિંગ થતા રહેતા હોય છે, લોકો પોતાની જાહેરાત કરવા માટે પણ અહીં સાહિત્ય ઉમેરતાં રહે છે. માહિતીનાંમાહિતીના સ્ત્રોતોનું પ્રમાણિકરણ થવું અગત્યનું છે, અને વિકિપીડિયાને વિશ્વાસનિયવિશ્વાસનીય યોગદાનકર્તાઓ અને સ્ત્રોતોને અલગ તારવવા માટે કોઈક માધ્યમની જરૂર છે.
 
If you are not logged in, all your edits are publicly associated with your [[IP address]] at the time of that edit. If you log in, all your edits are publicly associated with your account name, and are internally associated with your IP address. See [[Wikimedia:Privacy policy|Wikimedia's privacy policy]] for more information on this practice.