Content deleted Content added
નાનું મને બધી ખબર છે (ચર્ચા) એ કરેલો ફેરફારને Turkmenએ કરેલાં ફેરફારથી પુર્વવત કર્યો: ભાંગફોડિયા પ્રવૃત્તિ
માહિતીને " {{Sandbox/Vijay Barot/ટેસ્ટ}}" થી બદલી
ટેગ: Replaced
લીટી ૧:
વાંચન, વિચાર, વિહાર અને વિસ્તાર - જીવનને ધબકતું રાખનારા મારા પ્રેરકતત્વો. કાર્યક્ષેત્ર વિજ્ઞાન શાખાનું પણ ઝોક સાહિત્ય તરફ. શોખ: કેમેરા વડે સમયનું દસ્તાવેજીકરણ (ફોટોગ્રાફી). સંશોધન ક્ષેત્ર:
'ટપાલ ટિકિટ અને ડાક સેવાનુ અધ્યયન' (ફિલાટેલી). અને હા સૌથી અગત્યનો પ્રશ્ન "હું અહીં (ગુજરાતી) વિકીપીડીઆ પર શુ કરું છું? " ટૂંકમાં જવાબ આપું તો, "જ્ઞાનનું ગુજરાતીકરણ". સાચું કહું તો મિત્ર અનંત રાઠોડની મીઠી ટકોરે આ તરફ દોર્યો. તો ચાલો..., આપણી દૂધભાષાને કિ-બૉર્ડથી હાથવગી બનાવવાના સહિયારા પ્રયાસમા હુ તમારા કાફલામા સામેલ છુ.
{|
|-
| {{User Wikipedian For|year=2018|month=06|day=27}}
 
 
----
 
|}
 
{{user en-2}}
{{Sandbox/Vijay Barot/ટેસ્ટ}}
{{user gu}}
{{user hi-4}}