લહેરીપુરા દરવાજા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નવું પાનું : જુનું વડોદરા ચાર દરવાજા વચ્ચે આવેલું હતું લહેરીપુરા દરવાજો ...
 
categorised
લીટી ૧:
જુનું [[વડોદરા]] ચાર દરવાજા વચ્ચે આવેલું હતું [[લહેરીપુરા]] દરવાજો શહેરના પશ્ચિમ તરફ આવેલ છે. વડોદરા શહેરના ચારે દિશાના દરવાજા માં [[લહેરીપુરા]] દરવાજો સૌથી ભવ્ય બનાવટ ધરાવે છે. મહારાજા સાશનકાળ દરમિયાન દરવાજાના નગારા ખાનામાંથી પ્રસંગોપાત સુમધુર સંગીત સુરાવલી રેલાવાતી હતી. આજેપણ જાહેર તહેવાર ટાણે આ દરવાજાને નવોઢા ની માફક સજાવવામાં આવે છે.
 
{{સબસ્ટબ}}
 
[[શ્રેણી:વડોદરા]]