ભારતીય સ્વતંત્રતા ચળવળ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
"Indian independence movement" પાનાનું ભાષાંતર કરીને બનાવેલ
No edit summary
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
 
{{Colonial India}}'''ભારતીય સ્વતંત્રતા ચળવળ''' એ ભારતમાં બ્રિટીશ શાસનનો અંત લાવવાના અંતિમ ઉદ્દેશ સાથે ચલાવવામાં આવેલી ઐતિહાસિક લડતની ઘટનાઓની શ્રેણી હતી. આ ચળવળ ૧૮૫૭ થી ૧૯૪૭ સુધી ચાલી હતી. <ref>{{Cite web|url=https://www.pacificatrocities.org/book-timeline-of-indias-independence-and-democracy-from-1857-to-1947.html|title=Timeline of India's Independence and Democracy: From 1857 to 1947|website=Pacific Atrocities Education|language=en|accessdate=2020-05-18}}</ref>
 
ભારતીય સ્વતંત્રતા માટેની પહેલી રાષ્ટ્રવાદી ક્રાંતિકારી ચળવળ બંગાળમાં શરૂ થઈ. <ref>{{Cite web|url=https://www.sirfnews.com/partition-of-bengal-1905-shaped-indian-freedom-movement/|title=Partition Of Bengal (1905) Shaped Indian Freedom Movement|last=Dasgupta|first=Prateek|date=4 August 2019|website=Sirf News|language=en-GB|accessdate=18 May 2020}}</ref> ત્યાર બાદ અગ્રણી મવાળ નેતાઓ સાથે નવી રચાયેલી [[ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ]] થકી ભારતીય સનદી સેવાની (સિવિલ સર્વિસ) પરીક્ષાઓ આપવાના મૂળભૂત અધિકારની અને દેશવાસી માટે વધુ અધિકારોની (મુખ્યત્વે આર્થિક) માંગણી કરતી ચળવળો દ્વારા સ્વતંત્રતાની ચળવળના મૂળ વધુ ઊંડા ઉતર્યા. ૨૦ મી સદીના પ્રારંભિક કાળમાં લાલ બાલ પાલ (ત્રિનેતા) , અરબિંદો ઘોષ અને [[વી. ઓ. ચિદમ્બરમ પિલ્લઈ|વી.ઓ. ચિદમ્બરમ પિલ્લાઈ]] જેવા નેતાઓના માર્ગદર્શન હેઠળ આ ચળાવળે વ્યાપક રાજકીય સ્વરૂપ ધારણ કર્યું અને તે સ્વરાજ્યની માંગણી તરફ વળી. <ref name="ChandraMukherjee2016">{{Cite book|url=https://books.google.com/books?id=0q7xH06NrFkC|title=India's Struggle for Independence|last=Bipan Chandra|last2=Mridula Mukherjee|last3=Aditya Mukherjee|last4=K N Panikkar|last5=Sucheta Mahajan|date=9 August 2016|publisher=Penguin Random House India Private Limited|isbn=978-81-8475-183-3}}</ref>