સ્વપ્ના બર્મન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું થોડાક આંકડાઓનું ગુજરાતીકરણ, ધરખમ સુધારા જરુરી
નાનું સુધારા (ચાલુ...)
લીટી ૧:
{{સુધારો}}
'''સ્વપ્ના બર્મન''' (જન્મ: 29૨૯ ઑક્ટોબરઓક્ટોબર 1996૧૯૯૬) એક ભારતીય હેપ્ટાથ્લીટ છે. 21૨૧ વર્ષની ઉંમરેસ્વપ્નાઉંમરે સ્વપ્ના બર્મન 2018૨૦૧૮ એશિયન ગેમ્સમાં સાત ટ્રૅકટ્રેક અને ફીલ્ડની શિસ્તને આવરી લેતા હેપ્ટાથલોનમાં ગોલ્ડસુવર્ણ મેડલચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય બન્યાં હતાં. હેપ્ટાથલોનમાં સૌથી મુશ્કેલ ટ્રૅકટ્રેક અને ફીલ્ડ રમતમાંથી એક માનવામાં આવે છેઅનેછે અને તેમણે દાંતના દુખાવા સાથેઆ સ્પર્ધા પૂરીકરીપૂરી કરી હતી. પીડા ઘટાડવા માટે તેમને ભારે ટેપ કરાયેલા જડબા અને દાઢી સાથે સ્ટેડિયમમાં હાજર રહેવું પડ્યું હતું. [2]ઑગસ્ટઓગસ્ટ 2019૨૦૧૯માં માંતેમનેતેમને અર્જુન ઍવૉર્ડથીપુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.Swapna Barman- Wikipedia [1]
 
== '''વ્યક્તિગત જીવન અને પૃષ્ઠભૂમિ''' ==
સ્વપ્ના બર્મનનો જન્મ પશ્ચિમ બંગાળના જલપાઇગુડી નજીકના ઘોસ્પારા ગામે 1996 માં એક ગરીબ રાજબોંગશી પરિવારમાં થયો હતો.
તેમનાંગૃહિણી માતા અને રિક્ષાચાલક પિતા પરિવાર માટે દિવસમાં માત્ર બે ટંક ભોજન મળી રહે એટલા પૂરતું કમાઈશકતા હતા. તેમની પાસે તેમની પુત્રીની ઍથ્લેટિક્સ કારકિર્દીને ટેકો આપવા માટે પૂરતાં પૈસા નહોતા. તેમનાં પિતા તેમને રિક્ષામાં નજીકના રમતના મેદાનમાં મૂકી આવતા. [3][2]
સ્વપ્ના બર્મનને જન્મથી જબંને પગ પર છ આંગળીઓ હતી. વર્ષો સુધીતેમણેપોતાની છ આંગળીઓને પાંચ આંગળીઓ માટેનાં જૂતાંમાં ફિટ કરી. હેપ્ટાથલોન જેમાં સાત ટ્રૅક અને ફીલ્ડની શાખાઓ સામેલ છે, ઍથ્લીટ્સને તેમની સહનશીલતા અને તાકાતની ટોચ મર્યાદા સુધી ખેંચે છે. બહુદિવસીય સ્પર્ધામાં શક્ય તેટલા વધુ પોઇન્ટ મેળવવા માટે તેમને રનિંગ,થ્રો અને જમ્પિંગની મજબૂત તકનીકની જરૂર હોય છે.
બર્મન માટેજમ્પિંગ ઇવૅન્ટમાં દરેક લૅન્ડિંગથી પીડા વધતી જતી અને દોડ ખરાબ થતી જતી હતી.
2012માં૨૦૧૨માં તેઓ સારી તાલીમ મેળવવા માટે કોલકાતા આવ્યાં. 2013માં૨૦૧૩માં, કોલકાતાના સૉલ્ટ લેક સિટીમાં સ્પૉર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાના (SAI) નેતાજી સુભાષ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્પોર્ટસના કોચ સુભાષ સરકારસ્વપ્ના બર્મનને SAI છાત્રાલયમાં લઈ આવ્યા.
2013૨૦૧૩માં માંસરકારેસરકારે તેમને ગુંટુરમાં યુવા હેપ્ટાથલોન સ્પર્ધા માટે મોકલ્યાં હતાં. તેમણે 4,435 નો૪૩૫નો સ્કોર કર્યો અને સિલ્વર મેડલ જીત્યો. આ તેમની હેપ્ટાથલોન કારકિર્દીની શરૂઆત હતી. હવેતેમની પાસે જૂતાં બનાવનાર કંપનીઓ અને અન્ય લોકો પાસેથી તેમનાંમાટે ખાસ જૂતાંબનાવવા માટેની ઘણી ઑફર્સ છે.. [4]
 
== '''વ્યાવસાયિક સિદ્ધિઓ''' ==
લીટી ૧૭:
*ઑગસ્ટ ૨૦૧૯ માં તેમને રમતગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે અર્જુન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
 
== '''વ્યક્તિગત માહિતી''' ==
== '''સંદર્ભ''' ==
 
* જન્મ: ૨૯ ઓક્ટોબર ૧૯૯૬
Swapna Barman- Wikipedia [1]
 
Asian Games: India athletes break barriers to make sports history [2]
 
BBC EXCLUSIVE: गोल्डजीतनेकीख़ुशीकेबीचछलकीस्वप्नाकीपीड़ा [3]
 
The unlikely rise of Swapna Barman: From wrong body type to Asia’s finest athlete[4]
 
== '''વ્યક્તિગત માહિતી''' ==
 
* જન્મ: 29ઑક્ટોબર 1996
* ઘોસ્પરા, જલપાઇગુડી, પશ્ચિમ બંગાળ, ભારત રમતગમત
* દેશ: ભારત રમતગમત: ઍથ્લેટિક્સ