સુદર્શન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું શ્રેણી:સામયિક દૂર થઇ using HotCat
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
 
લીટી ૩૪:
 
==પ્રકાશિત સામગ્રી==
બીજા અનેક કવિઓની માફક [[કલાપી]]ની પ્રથમ કાવ્યકૃતિ 'ફકીરી હાલ' આ સામયિકમાં પ્રગટ થઈ હતી. [[મણિશંકર રત્નજી ભટ્ટ]] 'કાન્ત'નું [[બળવંતરાય ઠાકોર]]ને ઉદ્દેશીને લખાયેલું કાવ્ય 'સખા પ્રતિ ઉક્તિ' આ સામયિકમાં પ્રગટ થયું હતું. પાછળથી '[[આત્મનિમજ્જન]]' નામના પુસ્તકમાં સંગ્રહિત થયેલા મણિલાલના બધાં જ કાવ્યો પ્રથમ 'પ્રિયંવદા' કે 'સુદર્શન'માં પ્રકાશિત થયાં હતાં. 'શ્રીમદ્ ભગવદગીતા'નો અનુવાદ અને '[[ગુલાબસિંહ]]' નામની નવલકથા, જે 'પ્રિયંવદા'માં હપ્તાવાર પ્રગટ પ્રગટ થતાં હતાં, એ 'સુદર્શન'માં પૂર્ણાહૂતી પામ્યા હતા.<ref name="ઠાકર૨૦૦૮"/>
 
મણિલાલના મૃત્યું બાદ 'પ્રિયંવદા' અને 'સુદર્શન'માં પ્રગટ થયેલાં મણિલાલના લગભગ બધા જ ગદ્યલખાણો '[[સુદર્શન ગદ્યાવલિ]]' (૧૯૦૯) શિર્ષક હેઠળ આનંદશંકર ધ્રુવ દ્વારા સંપાદિત થઈને હિંમતલાલ છોટાલાલ પંડ્યા અને પ્રાણશંકર ગૌરિશંકર જોશી નામના મણિલાલના બે પ્રશંસકો દ્વાર પ્રગટ થયાં હતાં.<ref name="ઠાકર૨૦૦૮"/>
 
 
==સંદર્ભો==