બર્ટ્રાન્ડ રસેલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
OCLC
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
ce
લીટી ૧:
{{કામ ચાલુ}}
{{Infobox philosopher
| name = બર્ટ્રાન્ડ રસેલ
Line ૩૦ ⟶ ૨૯:
}}
 
'''બર્ટ્રાન્ડ આર્થર વિલીયમ રસેલ'''<ref name="કોટેચા૧૯૮૯">{{cite book|last=કોટેચા|first=મુકુન્દ|title=બર્ટ્રાન્ડ રસેલનું તત્ત્વચિંતન|year=1989|edition=1st|publisher=યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ|location=અમદાવાદ|page=}}</ref> (૧૮ મે ૧૮૭૨ – ૨ ફેબ્રુઆરી ૧૯૭૦) સુપ્રસિદ્ધ બ્રિટિશ તત્ત્વચિંતક, [[ગણિત]]જ્ઞ, શાંતિવાદી વિચારક અને લેખક હતા. તેમની ગણના વીસમી સદીના સૌથી વધુ પ્રભાવક બૌદ્ધિક અને બહુશ્રુત લેખકોમાં થાય છે. તેમના સાહિત્યિક પ્રદાન માટે તેમને ૧૯૫૦ના વર્ષનું સાહિત્યનું [[નોબેલ પારિતોષિક]] એનાયત થયું હતું. રસેલે ગણિતશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, [[સમાજશાસ્ત્ર]], ઈતિહાસ, શિક્ષણ, ધર્મ, નીતિ, આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય રાજકારણ જેવા અનેક વિષયો પર ૪૦થી વધુ પુસ્તકો લખ્યા છે.<ref name="મેઢ૨૦૦૩">{{Cite book|title=ગુજરાતી વિશ્વકોશ|last=મેઢ|first=સ્વાતિ||publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ]]|date=April 2003|volume=ખંડ ૧૭ (ય - રા)|location=અમદાવાદ|page=૩૭૭–૩૭૯|oclc=551875907}}</ref>
 
તેઓ મુક્ત વ્યાપાર, મહિલા-મતાધિકાર જેવા એ સમયના બ્રિટનના રાજકારણ વિષયક મુદ્દાઓથી માંડીને વિશ્વશાંતી, [[સમાજવાદ]], અણુ-નિ:શસ્ત્રીકરણ, [[યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા]]ના પ્રમુખ જૉન કૅનેડીની હત્યા, વિયેટનામ યુદ્ધ જેવા આંતરરાષ્ટ્રીય રાજકારણના મુદ્દાઓની છણાવટ કરનાર ચિંતનશીલ અને સક્રીય લેખક હતા.<ref name="મેઢ૨૦૦૩"/>
 
તેઓ મુક્ત વ્યાપાર, મહિલા-મતાધિકાર જેવા એ સમયના બ્રિટનના રાજકારણ વિષયક મુદ્દાઓથી માંડીને વિશ્વશાંતી, સમાજવાદ, અણુ-નિ:શસ્ત્રીકરણ, [[યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા]]ના પ્રમુખ જૉન કૅનેડીની હત્યા, વિયેટનામ યુદ્ધ જેવા આંતરરાષ્ટ્રીય રાજકારણના મુદ્દાઓની છણાવટ કરનાર ચિંતનશીલ અને સક્રીય લેખક હતા.<ref name="મેઢ૨૦૦૩"/>
 
==શરુઆતનું જીવન==
બર્ટ્રાન્ડ રસેલનો જન્મ ૧૮ મે ૧૮૭૨ના રોજ [[ઇંગ્લેન્ડ]]ના રેવન્સક્રોફ્ટમાં થયો હતો. તેઓ એક ઉમરાવ પરિવારમાં જન્મ્યા હતા. તેમના પિતા વાઇકાઉન્ટ એમ્બરલી લૉર્ડ જ્હોન રસેલના પુત્ર હતા. જ્હોન રસેલ બે વખત ઇંગ્લેન્ડના વડાપ્રધાન બન્યા હતા.<ref name="કોટેચા૧૯૮૯"/><ref name="મેઢ૨૦૦૩"/>
 
==કાર્ય==
રસેલે પોતાની કારકિર્દીની શરૂઆત ગણિતશાસ્ત્રથી કરી હતી; પરંતુ ધીમે ધીમે તેમણેતેઓ તત્ત્વજ્ઞાન, તર્કશાસ્ત્ર તરફ અને રાજકીય તથા સામાજિક ચિંતન તરફ વળ્યા હતા. ૧૯૦૩માં રસેલે તત્ત્વચિંતક તરીકે પોતાનો પહેલો ગ્રંથ ''પ્રિન્સિપલ્સ ઑવ્ મૅથેમૅટિક્સ'' લખ્યો. એ પછી સતત એક દાયકાના અભ્યાસ બાદ આલ્ફ્રેડ નૉર્થવ્હાઇટની સાથે તેમણે ''પ્રિન્સિપિયા મૅથેમૅટિકા''ના ત્રણ ગ્રંથો લખ્યા, જે અનુક્રમે ૧૯૧૦, ૧૯૧૨ અને ૧૯૧૩માં પ્રગટ થયા. ''પ્રિન્સિપિયા મૅથેમૅટિકા''માં રસેલે ગણિતશાસ્ત્રને તર્કશાસ્ત્ર સાથે સાંકળીને સૈદ્ધાંતિક ચર્ચા કરી છે. આ ગ્રંથોની આધુનિક ગણિતશાસ્ત્ર, તર્કશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાન પર ઊંડી અસર પડેલી છે.<ref name="મેઢ૨૦૦૩"/>
 
==સંદર્ભો==