સૌમ્ય જોશી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
છબી બદલી
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૫૩:
 
== સન્માન ==
[[ગુજરાતી સાહિત્ય]]માં તેમના યોગદાન માટે તેમને ''[[યુવા ગૌરવ પુરસ્કાર]]'' (૨૦૦૭) અને ''[[તખ્તસિંહ પરમાર પારિતોષિક'']] (૨૦૦૮-૦૯) મળ્યા છે. ૨૦૧૩માં ગુજરાતી રંગભૂમિમાં યોગદાન માટે તેમને પ્રખ્યાત ગુજરાતી નાટ્યકાર [[ચંદ્રવદન મહેતા]]ના માનમાં અપાતો ''ચંદ્રવદન ચીમનલાલ મહેતા પુરસ્કાર'' પ્રાપ્ત થયો હતો. તેમને ''રાવજી પટેલ એવોર્ડ'', ''બળવંતરાય ઠાકોર એવોર્ડ'' અને ''સદ્ભાવના એવોર્ડ'' (૨૦૧૪) પણ પ્રાપ્ત થયેલ છે.<ref>{{cite book|title=ગુજરાતી સાહિત્યકાર પરિચયકોશ|last=શુક્લા|first=કિરીટ|date=૨૦૧૫|publisher=ગુજરાત સાહિત્ય અકાદમી|year=|isbn=9789383317028|location=અમદાવાદ|page=૧૩૦|pages=}}</ref>
 
== સંદર્ભ ==