એપ્રિલ ૨૫: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
અપડેટ
લીટી ૨:
 
== મહત્વની ઘટનાઓ ==
* ૧૭૯૨ – હાઇવેમેન નિકોલસ જે. પેલેટિયર [[ગિલોટીન]] દ્વારા મૃત્યુદંદ આપવામાં આવેલી પ્રથમ વ્યક્તિ બન્યા.
* ૧૭૯૨ – "લા માર્સિલેઇઝ" (ફ્રેન્ચ રાષ્ટ્રગીત), ક્લાઉડ જોસેફ રુઝટ ડી લિસ્લે દ્વારા રચવામાં આવ્યું.
* ૧૯૦૧ – [[ન્યુયોર્ક]] [[અમેરિકા]]નું પ્રથમ રાજ્ય બન્યું જ્યાં વાહનોની [[ભારતની લાઇસન્સ પ્લેટ|લાઇસન્સ પ્લેટ]] જરૂરી બનાવાઇ.
* ૧૯૩૯ – [[બેટમેન (ચિત્રકથા)]] ([[:en:Batman|Batman]]), નું પ્રકાશન કરાયું.
* ૧૯૫૩ – 'ફ્રાન્સિસ ક્રિક'(Francis Crick) અને 'જેમ્સ ડી.વોટસન' (James D. Watson) દ્વારા [[ડીએનએ]]([[:en:DNA|DNA]])નાં [[દ્વિ આવર્ત]]([[:en:double helix|double helix]]) બંધારણની શોધ પ્રસિધ્ધ કરાઇ.
* ૧૯૫૪ – પ્રથમ વ્યવહારુ સૌર કોષ બેલ ટેલિફોન લેબોરેટરીઝ દ્વારા જાહેરમાં પ્રદર્શિત કરવામાં આવ્યો.
* ૧૯૬૧ – 'રોબર્ટ નોયસ'(Robert Noyce)ને 'ઇન્ટિગ્રેટેડ સર્કિટ' ([[:en:integrated circuit|integrated circuit]]) માટેનાં સર્વહક્કો (patent) પ્રદાન કરાયા.
* ૧૯૮૩ – 'પાયોનિયર-૧૦' અવકાશયાન [[પ્લૂટો (ગ્રહ)|યમ]]ની ભ્રમણકક્ષાને પાર કરી ગયું.
* ૧૯૯૦ – અવકાશયાન 'ડિસ્કવરી' દ્વારા,'હબલ સ્પેશ ટેલિસ્કોપ'ને તેની ભ્રમણકક્ષામાં ગોઠવાયું.
* ૨૦૦૩ – [[માનવ સંજનીન યોજના]] ([[:en:Human Genome Project|Human Genome Project]]), ૨.૫ વર્ષ પછી અપેક્ષાકૃત રીતે સમાપ્ત થઇ.
* ૨૦૦૫ – [[બલ્ગેરિયા]] અને [[રોમાનિયા]] એ [[યુરોપિયન સંઘ]]માં જોડાવા માટે પ્રવેશ સંધિઓ પર હસ્તાક્ષર કર્યા.
*
 
== જન્મ ==
* ૧૮૭૪ – ગુલ્યેલ્મૉ માર્કોની, વાયરલેસ પ્રત્યાયનની ભેટ આપનાર નોબલ પારિતોષક વિજેતા. (અ. ૧૯૩૭)
* ૧૯૧૫ - [[દીપચંદભાઇ ગાર્ડી]]
 
== અવસાન ==
Line ૨૦ ⟶ ૨૫:
* [[ઇટાલી]]માં,નાઝીવાદથી મુક્તિ દિવસ (૧૯૪૫)
* ડીએનએ દિન
* [[મેલેરિયા જાગૃતીજાગૃતિ દિવસ]]
 
== બાહ્ય કડીઓ ==
* [http://news.bbc.co.uk/onthisday/hi/dates/stories/april/25 બી.બી.સી.(BBC): આજનો દિવસ]