કોળી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 114.31.184.72 (talk) દ્વારા કરેલ ફેરફારોને 2402:3A80:8DF:F8CC:B50F:3925:B237:D568 દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૧:
{{Infobox Ethnic group
 
|group=કોળી
|flag=File:Jawhar flag.svg
|flag_caption=જવાહર રાજ્યનો ધ્વજ
|image=File:महाराजा यशवंतराव मुकने जव्हार रियासत.png
|image_caption=જવાહર કિંગડમનો છેલ્લો કોળી શાસક યશવંતરાવ મુક્ને
|regions=હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, દિલી, ઉતર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, જમ્મુ અને કાશ્મીર, સિંધ
|languages=હિમાચલી, પંજાબી, હરિયાણવી, મરાઠી, કોળી ભાષા, સિંધી, કચ્છી, હિન્દી, બ્રિજ ભાષા
|religions=[[હિન્દુ]]
}}
'''કોળી''' એ [[ભારત]] દેશની એક જ્ઞાતિ છે. કોળી જ્ઞાતિનાં લોકો મુખ્યત્વે [[મહારાષ્ટ્ર]], [[ગુજરાત]] અને [[આંધ્ર પ્રદેશ]], [[તમિલનાડુ]], [[કર્ણાટક]], [[રાજસ્થાન]], [[ઉત્તર પ્રદેશ]] સહીત સમગ્ર ભારતમાં વસવાટ કરે છે. મહારાષ્ટ્રમાં તેઓ દરિયાકાંઠાનાં વિસ્તારમાં સ્થિત છે. તેઓ [[મુંબઈ|મુંબઈનાં]] મૂળ વસાહતીઓમાંનાં એક છે, જેઓએ મુંબઈના 'સાત ટાપુઓ' પર વસવાટ કરેલો.<ref>{{Cite web|url=https://www.newindianexpress.com/nation/2019/jan/27/jammu-and-kashmir-bjp-in-favour-of-reservation-for-people-living-along-international-border-1930747.html|title=Jammu and Kashmir BJP in favour of reservation for people living along international border|website=The New Indian Express|accessdate=2020-07-21}}</ref><ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/city/bengaluru/koli-community-hopeful-of-getting-st-tag-in-karnataka/articleshow/59305521.cms|title=presidential election 2017: Koli community hopeful of getting ST tag in Karnataka {{!}} Bengaluru News - Times of India|last=Jun 25|first=Naheed Ataulla {{!}} Updated:|last2=2017|website=The Times of India|language=en|accessdate=2020-07-21|last3=Ist|first3=06:58}}</ref> કોળી એ ગુજરાતની ખેડૂત જાતિ છે. વીસમી સદીમાં, [[બ્રિટીશ એશિયન|બ્રિટીશ]] સરકારે કોળી જાતિને હત્યારો જાતિ જાહેર કરી.<ref name=":1">{{Cite book|url=https://books.google.co.in/books?id=wmKIiAPgnF0C&dq=baraiya+koli&source=gbs_navlinks_s|title=The Shaping of Modern Gujarat: Plurality, Hindutva, and Beyond|last=Yājñika|first=Acyuta|last2=Sheth|first2=Suchitra|date=2005|publisher=Penguin Books India|isbn=978-0-14-400038-8|language=en}}</ref> [[પ્રથમ વિશ્વ યુદ્ધ]] દરમિયાન, બ્રિટીશ શાસને કોળી જાતિને યોદ્ધા જાતિનો દરજ્જો આપ્યો કારણ કે કોળી જાતિએ પ્રથમ વિશ્વ યુદ્ધમાં પોતાની બહાદુરી દર્શાવી હતી.<ref name=":0">{{Cite book|url=https://books.google.co.in/books?id=HbAjKR_iHogC&source=gbs_navlinks_s|title=Caste, Society and Politics in India from the Eighteenth Century to the Modern Age|last=Bayly|first=Susan|date=2001-02-22|publisher=Cambridge University Press|isbn=978-0-521-79842-6|language=en}}</ref>
 
"https://gu.wikipedia.org/wiki/કોળી" થી મેળવેલ